________________
વિવેચન ]
[ ૩૩૧
મુકત થઈ ગયા બાદ તે ઇચ્છાને સદંતર નાશ થઇ ગયા. હવે તે આત્મામાં નવી ઇચ્છા કેવી રીતે પેદા થાય, કાઇ કહે કે, “સાતમી પેઢી પહેલાનાં મારા મા-બાપ વાંઝીયા હતા ” તે તે કેવી રીતે માનવામાં આવે ? તેની પર પરા તે ત્યાં જ અટકી ગઈ. એક પણ પુત્ર ન હેાય તેની પરંપરા ચાલે કેવી રીતે ? કદાચ છ-સાત છે।કરામાંથી એકાદ છેકરે હાય અને બીજા મરી ગયા હોય તેા ય પરંપરા ચાલી શકે, પણ જેના બધા ય છે.કરા નાશ પામી ગયા હૈાય કે જે આપ જ નથી બન્યા તેવાની પરપરા ચાલે કેવી રીતે ? એના કુલની તે અનાદિથી પરંપરા ત્યાં જ રોકાઈ ગઈ. માટે ઇચ્છા મુકતના આત્મામાં ન હોય, અને પછી ઇચ્છા પેાતાની મેતે પેદા થઈ તેવું માનીએ, અર્થાત્ ઇચ્છા વિના પેઢા થઇ તેવુ' માનીએ, તે પછી મુક્તિ મેળવવાના પ્રયત્ન જ નહીં કરવા પડે, તેને મેળે જ ઇચ્છાઓના નાશ થઈ જશે અને મેાક્ષ મળી જશે, કારણકે જેને ઉત્પન્ન થવામાં કોઇની જરૂર ન હોય તેને નાશ થવામાં કેની જરૂર. કાઇને તેનાથી નાશ થઈ શકે નહીં. માટે સમજો કે, ઇચ્છા કોઇ પણ દિવસ ઇચ્છા વિના પેદા થાય જ નહીં. ઈરછા ઈચ્છાપૂર્વક જ થાય છે. જો મુક્ત આત્મામાં પછી ઇરછા પેદા થઈ એમ માનીએ તેા સમજી લેવુ` કે તે હજી ઇચ્છાથી છુટયા જ નથી.
માટે ઈચ્છા નહોતી ને પેદા થઈ તેમ નહીં પણ ઇરછા હતી જ અને પેદા થઇ. આમ માનવાથી તેા મુક્તાત્મા અને અદ્ધાત્મામાં કશે। ય ફરક પડી શકતા નથી. માટે આવા મૂલમાં જ ફૂલવાળી કલ્પનાઓની કશી કિંમત નથી. છતાં ય તેએ આ સમાજીએ ગપગોળા ઉડાવતા જ રહે. આવી લૂલી કલ્પના પર લૂલાં તર્ક કરે કે, “જેણે દૂધપાક-પુરી