________________
૪૨૪]
[ શ્રી સિદ્ધપદ તેવે છે. આવું બહુમાન અર્થની આટલી વિશાળતા અને ગંભીરતા જોયા પછી થયા વિના રહે નહીં. શાસશ્રવણને આ પણ એક હેતુ છે. આપણે તમામ હેતુઓ સિદ્ધ કરવા છે. માટે ઉતાવળ કરવાની નથી. હવે “નમે સિદ્ધાણું” એ પદને ચોથે અર્ધ વિચારીશું.
આ વિચાર આપણે ખૂબ ઊંડાણ અને વિગતેની છણાવટપૂર્વક કર્યો છે. સાચી કૃતકૃત્યતાના માલિક અનંત. સિદ્ધ ભગવાનની તુલના જગતના કેઈ પદાર્થ તથા કઈ સાથે થઈ શકે તેમ નથી. આવું અદ્વિતીય પદ મનમાં વસી જાય માટે જ આપણે પ્રયત્ન છે.
'