________________
વિવેચન ]
[ ૪૬૫ અકામ અને સકામ બે ભેદ હોય તે મેક્ષના અકામ અને સકારા બે ભેદ કેમ નહીં?
પહેલાં અકામ અને સકામ નિજારાને સમજે પછી આગળ દલીલ કરજે.
અકામ નિર્જ એટલે માત્ર ઈચ્છા વિના દુખ સહન થઈ જાય તે જ નહીં પણ મેક્ષની ઇચ્છા વિના જે પણ કષ્ટ સહન કરીને કર્મોને ઉદીરણુ વડે ખલાસ કરીએ તે પણ અકામ નિર્જરા છે. “કામ” શબ્દનો અર્થ ઈચ્છા છે અને તાત્પર્યથી ત્યાં સુધી પહોંચવાનું છે કે “કામ” એટલે મેક્ષની ઈચ્છા. તેથી અકામ એટલે મેક્ષની ઈચ્છા વિના. મોક્ષની ઈચ્છા વિના જે દુખ ઉપગપૂર્વક સહન થાય તે પણ અકામ નિર્જરા જ કહેવાય છે. અજ્ઞાનીઓ અને થાવત, સમ્યક્ત્વ વિનાના આત્માઓ જે પણ કંઈ કષ્ટ ઉઠાવે છે. કર્મોને દૂર કરવા પ્રયત્ન કરે છે. આવેલા દુઃખને ધીરતાપૂર્વક ભગવે છે–સહન કરે છે અને આવેલા સુખને વિરક્તિપૂર્વક ભગવે છે છતાં ય તે અકામ નિજેરા છે. જ્યારે મોક્ષની ઈચ્છાવાળા આત્મા જે કાંઈ સહન કરે છે તે સકામ નિર્ભર છે. એટલે સ્પષ્ટ સમજાય છે કે સકામરૂપ નિરા તે મોક્ષની ઈચ્છાથી જ બને છે. જ્યારે મેક્ષની આરાધના તે મોક્ષના અભિલાષ વિના થાય જ નહી. તે સકામ મોક્ષ અને અકામ મેક્ષ બને જ કેવી રીતે?
હા, ઈચ્છા રહિત થઈને જ મેક્ષે જવાય છે તેને અકામ મોક્ષ કહેવું હોય તે કહે પણ તેવી વિવેક્ષા કરતાં અકામ મેક્ષ જ થશે. સકામ મેક્ષ જિનશાસનમાં છે જ નહીં કારણ કે દસમા ગુણસ્થાનકે લેભ મેહનીય કર્મને