________________
૪૭૨]
| [ શ્રી સિદ્ધપદ ન બને ? આપણે અભવ્ય હેઈએ તે સિદ્ધ ન પણ બનીએ.
જવાબ–આપણે એટલે કોણ? હું કે તમે કે આ સભામાં બેઠા છે તે બધા ? જે મારે માટે પૂછતા હે તે હું નક્કી કહું છું કે હું તે ભવ્ય છું અને મોક્ષે જવાને જ છું.
પ્રશ્ન-આપ ક્યા જ્ઞાનથી કહી શકે છે? શું આપને અવધિજ્ઞાન છે?
જવાબઃ—ના, મને અવધિજ્ઞાન નથી. અને છતાં ય હું જાણું છું કે હું ભવ્ય છું, મોક્ષે જવાનો છું. કદાચિત્ મને અવધિજ્ઞાન હોય તે પણ હું ભવ્ય છું કે અભવ્ય એને નિર્ણય તે હું અવધિજ્ઞાનથી ન જ કરી શકત. કારણ, શાસ્ત્રમાં કહ્યું છે કે અભવ્યત્વરૂપ યા ભવ્યત્વરૂપ જીવને પરિણામ માત્ર કેવલજ્ઞાનથી જ જોઈ શકાય છે. તે અવધિજ્ઞાન કે મન:પર્યવજ્ઞાનનો વિષય નથી. તે છતાં ય શ્રતજ્ઞાનથી અવશ્ય પિતાના આત્માનું ભવ્યત્વ જાણું શકાય છે. તમે પૂછશે કે કયું શ્રુતજ્ઞાન ?
પિતાનો આત્મા ભવ્ય છે કે નહીં તે જાણવા માટેનું શ્રુતજ્ઞાન માને છે અને તમને પણ હોઈ શકે છે. શાસ્ત્રકારો ફરમાવે છે કે જે આત્માને શંકા થાય કે મારે આત્મા ભવ્ય છે કે નહીં? તે દરેક આત્મા ભવ્યને જ આત્મા છે. મને તે આ પ્રશ્ન પણ થાય છે. મોક્ષની ઈચ્છા પણ ખૂબ છે અને તે માટે યથાશક્ય પ્રયત્ન પણ કરી રહ્યો છું, એટલે મારે મેક્ષ તે છે. મારા વડે સિદ્ધના આત્માના ગુણને સંદેહ પ્રાપ્ત કરવાનો છે. હવે બાકી રહી તમારી વાત. તમે તમારી જાતને પૂછી જુઓ કે તમને “હું ભવ્ય