________________
વિવેચન ]
[ ૪૭૧ ટીકાકારના “નવાંગી વિશેષણની સાર્થકતા.
તમે તે પરમાત્માની પ્રતિમા પર નવ અંગે પૂજા જ કરે છે, જ્યારે આ મહાપુરુષે તે જિનપ્રવચનરૂપ શરીરના જ જાણે નવ અંગ હોય તેવા નવ અંગની ટીકાઓ રચવા દ્વારા પૂજા કરી છે. આમ ટીકાકાર મહર્ષિનું નામ તે સાર્થક છે જ પણ તેમનું વિશેષણ પણ અનેક રીતે સાર્થક છે.
હજી પણ વિચારે. નવને અર્થ જેમ નવ સંખ્યા છે તેમ હમણું પેદા થયેલ–હમણાં બનેલ તે અર્થ પણ છે, અને અંગ એટલે શરીરના અંગ. તેમજ અંગી એટલે અંગવાળું શરીર તે અર્થ થાય. આ ટીકાકાર મહર્ષિને. વૃત્તાંત પ્રસિદ્ધ છે. તેમને નવાંગી ટીકા લખતા થયેલ વ્યાધિ દૂર થયો હતો. તેથી એક રીતે તેઓ નવા શરીરવાળા પણ બન્યા હતા. આમ નવા શરીરવાળા અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ અર્થમાં પણ નવાંગી વિશેષ સાર્થક છે. ટીકાકાર મહર્ષિ
નમો સિદ્ધાણું” પદના વિવિધ અર્થો કરી રહેલ છે તે તેમનું પિતાનું જ વિશેષણ અનેક અર્થોથી ઘટિત થાય તેવું બન્યું છે. પૂના ગુણ ગાવાથી નિઃશંક પૂજ્ય બનાય છે. આ જ વાત આપણે સમજવાની છે કે સિદ્ધોના આત્માના ગુણનો સંદેહ ભવ્ય આત્માઓએ મેળવ્યા છે અર્થાત્ તેઓ પણ સિદ્ધ બની ગયા છે.
આપણે હજી સિદ્ધ બનવાનું બાકી છે આપણે સિદ્ધ થવાના છીએ.
સિદ્ધ કાણુ થાય ભવ્ય કે અભવ્ય?” ન પ્રશ્ન-કદાચ, આપણે સિદ્ધ ને થઈએ એવું પણ