________________
૪૯૬ ]
[ શ્રી સિદ્ધપદ
જ્ઞાનનુ પુનરાવન અને પરિવત્તન કરતાં મેાક્ષની સાધનામાં વેગ વધે છે. સંસારના તમામ આકષ ણા મદમાંથી મંદતર અને મદ્યુતરમાંથી મટ્ઠતમ બને છે.
જ્યાં જન્મ-મરણ નથી, આગળ જેને વિસ્તારથી વિચાર કરી ગયા છીએ તેવું અનંત સુખ છે....અન તવીય છે.... આત્મપ્રદેશોની સ્થિરતારૂપ ચારિત્ર છે. જ્યાં અનંતજ્ઞાન અને અન તદ્દન છે....તેવા સ્થાનનું જ્ઞાન મળતાં, તેને પ્રાપ્ત કરવા કચેા નિકટભવી ઉછળી ન પડે ! સ’સારથી જ્યારે તમને સાચેા ઉદ્વેગ આવે ત્યારે તમને પણ આવા મેક્ષને પામેલ સિદ્ધોનું સ્વરૂપ સાંભળીને પ્રમોદને–નિમલ આનંઢ ભાવના પ્રક પ્રગટ થવાના. આ જ તેમના સ્વરૂપજ્ઞાનને પ્રત્યક્ષ સિદ્ધ ઉપકાર છે. માત્ર પ્રશ્ન એટલેા જ છે કે સિદ્ધના સ્વરૂપજ્ઞાનના ઉપકાર તે ખરો પણ તેમાં સિદ્ધના ઉપકાર શું?
સંસારમાં એવુ' મનતું હોય છે કે લઘર-વઘર વસ પહેરેલ વ્યક્તિ, માથાના વાળના પણ ઠેકાણાં ન હોય એવી વ્યકિત જોવી ગમતી નથી. આવી વ્યકિત સાફ થઇને આવી, વસ્ત્રા વ્યવસ્થિત કરી દીધા છે, માથાના વાળ પશુ શકય તેવા સુંદર કલાપથી સજ્જ કરી દીધા છે. એને જોતાં તમને સુદરતાનુ જ્ઞાન થાય છે. તે જ્ઞાનથી તમને પ્રસન્નતા થાય છે. હવે તમે કહા કે આ વ્યક્તિ સુદર ખની કે ન બની તેનાથી મારે શું નિસ્બત. મને તે તે સુંદર છે તેવુ જ્ઞાન થયું' તેનાથી ખુશી થઇ છે. માટે હું તેા સુંદરતાના જ્ઞાનને ઉપકારી માનું પણ સુંદર બનેલી વ્યક્તિને ઉપકારી ના માનું તો ચાલે ! જો તે વ્યક્તિ સુંદરતા માટે પ્રયત્ન ન કરે તે સુંદરતાનું જ્ઞાન થાય કેવી રીતે ! અને સુંદરતાનુ