________________
વિવેચન ]
[ ૫૦૧
તા એકડા જેવા છે. તે પછી બીજા બધાના ઉપકાર ધમમાગ માં તે.જ એકડા પર ચઢતા મીડા જેવા છે આમ તમામ ધર્મપ્રવૃત્તિમાં લક્ષ્યભૂત બનેલ સિધ્ધના આત્માએ અનન્ય ઉપકારી છે.
ધ્યાનમાર્ગીમાં આગળ વધેલા જાણે છે કે ધ્યેય વિના ધ્યાન હાય નહી. મેાક્ષમાં જવા માટે અભેદ્ય ધ્યાનની અત્યંત આવશ્યકતા છે. અભેદ્ય ધ્યાનમાં લક્ષ્યરૂપે અરિહંત નહીં પણ સિધ્ધાની મુખ્યતા હોય છે. અરિહંતોના આત્માની પણ પ્રાતિહાય રૂપે કે તીથ પ્રવર્ત્તકરૂપે જે સ્તુતિ થાય છે તે તો વ્યવહારસ્તુતિ છે. નૈૠયિકસ્તુતિ તો તેમના જ્ઞાનાઢિ ગુણાનું વન કરવામાં આવે ત્યારે જ થાય. એટલે ત્યાં પણ સિધ્ધ જેવી નિ`ળ દશાની મુખ્યતા છે. આમ ધ્યેયભૂત સિધ્ધના આત્માના ઉપકાર ખૂબ ઊંડા અનુભવથી સમજવા જેવા છે.
નિગેાદમાંથી કાઢનારા
જો કે ટીકાકાર મહિષ એ એ વાત અહીં ટીકામાં કહી નથી છતાં ય એક એવી વાત ચાલે છે કે એક આત્મા મોક્ષગતિમાં જાય ત્યારે એક આત્મા અનાદિ નિગેાદમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. અનાદિ નિગેાદના જીવાનુ એવુ સ્થાન છે કે જ્યાં રહેલા જીવા હજી સુધી કદી તે સ્થાનને છોડીને બીજી ચેનિમાં ઉત્પન્ન થયા નથી. એઇંદ્રિય આઢિ જીવ તરીકે ઉત્પન્ન થયા નથી. આવા જીવા જ્યારે પોતાની આ ચેાનિને છોડીને અનુક્રમે એઇંદ્રિયાદિમાં આવતા જાય ત્યારે તે વ્યવહાર રાશિમાં આવ્યા ગણાય છે સૂક્ષ્મ નિગાઢ જેવી કરુણ દશામાંથી આપણુને છૂટા કરનાર સિધ્ધ પરમાત્મા જ છે.