________________
૫૦૨]
L [ શ્રી સિદ્ધપદ તમને કોઈએ દેશમાંથી લાવીને મુંબઈમાં નોકરીએ બેસાડ્યા હોય તો સજજનતાપૂર્વક તેમને કેટલીય વખત આભાર માને ! પણ કદી તમને એ ખ્યાલ આવ્યું છે કે કયા એવા પુણ્યાત્માએ સિધ્ધિ ગતિ પ્રાપ્ત કરતાં મારે નિગોદમાંથી છુટકારે થયે હશે ? સાચી કૃતજ્ઞાતા પ્રગટી હોય તો આવા આત્માને જાણવા મન લાલાયિત થઈ જાય !
પ્રશ્ન:–મહારાજ સાહેબ! અમને તો ખૂબ જાણવાની ઈચ્છા છે પણ ખબર કેવી રીતે પડે?
જવાબઃખબર તો તમને નથી અને મને ય મારા આત્માને ઉધારનારે કર્યો જીવ હશે–કયા જીવના ક્ષે જવાથી હું નિગદમાંથી બહાર આવ્યો હોઈશ તેનું જ્ઞાન મને પણ નથી. પણ પ્રજ્ઞાન છે કે નહીં? તે તો નથી. પ્રશ્ન માટે આપણી લાલાયિતતા કેટલી છે? તે તો છે. જે, આ પણ કૃતજ્ઞતાભાવ પૂર્વકને અભિલાષ પ્રગટ થાય તો આત્મા તેવું જ્ઞાન મેળવવા પ્રયત્ન કરે.
કેવલજ્ઞાની આપણને કહી શકે પણ આપણામાં કેવલજ્ઞાનીના ચરણો મેળવવા માટે કે સ્વયં કેવલજ્ઞાની બનવા માટે ઉત્કંઠો કેટલી છે? અહીં તો ઘેર બેઠાં ગંગા આવતી હોય તો જોઈએ છે. ઉદ્યમ કરે નથી.....સંસાર છોડ નથી સંસાર છોડવાના સાધને પ્રત્યે અહોભાવ પ્રગટાવ નથી. અને ઠંડા કલેજે રાહ જોવી છે. આવી રીતે ન કૃતજ્ઞતા આવે કે ન આપણને તે આપણું ઉપકારી સિદ્ધના આત્માનું જ્ઞાન થાય.
ગમે તે ભોગે પણ મારે મારા ઉપકારીને જાણવા છે, તેવી ઉત્કંઠા થાય. ગમે તે રીતે પણ એ ઉપકારીને પ્રત્યુ