________________
વિવેચન ]
[ ૫૦૩
પકાર કરવા છે–કોઈ મહાન અજ્ઞાત આત્માએ મારા પર ઉપકાર કર્યા છે તેને હું જાણી પણ ન શકું! શાસ્ત્રમાં આવે છે કે ૮ વર્ષના મનક મુનિ પેાતાના પિતાને શેાધવા ઘરમાંથી એકલા નીકળી ગયા. જૈનેતર શાસ્ત્રો જણાવે છે કે; ધ્રુવ નામના બાળક ઘર છોડીને માતાના એક વચન ખાતર જંગલમાં ગયા હતો.
<<
અઇમુત્તા જેવા બાળકને સવાલ થયા કે વજનદાર પાત્ર ગૌતમસ્વામીજી મહારાજ કેવી રીતે ઉંચકશે ? તેમને ભાર લાગશે તો હું ઉંચકી લ’
,,
તમારા જેવાને ગુરુ મહારાજ જેડે વિહાર કરવાના તો શાનો હાય પણ દૃશ ડગલા ગામ સુધી મૂકવા જવાનું થાય તો ય જોડા પહેરેલા હોય. કોઇ પૂછે, “ કેમ દેશ ડંગલામાં ય જોડા વિના ન ચાલ્યું ? ” તમે તરત જ કહા, એ તો જેનું કામ જે કરે, આપણે સાધુ મહારાજ થેાડા છીએ. સાધુએ તો ટેવાયેલા છે તે તો ઊઘાડે પગે જાય ! તમને ઊડી ભકિત દ્યોત્તક પ્રશ્ના જ થતા નથી, થાય તો રીઢા જવાખથી ભક્તિને ઊગતી જ રોકી દે છો. પણ સાત્ત્વિક અઈમુત્તા જેવા પેાતાને ભારે લાગશે તેમ વિચારતા નથી. અઈમુત્તાજી ગૌતમસ્વામીજીને ભાર લાગે તેની ચિ'તા કરે છે તે માટે પ્રયત્ન કરે છે!
આપણા ઉપકારી સિધ્ધના આત્માને જાણવા માટે સાચા ભાવ થાય તો પણ સંસાર છેડ્યા વિના ચેન પડે નહીં! સંયમમાં મન લાગ્યા વિના રહે નહીં !
ફારસી ભાષામાં એક શેર છે.