________________
વિવેચન ]
[ ૪૯૭
જ્ઞાન ન થાય તે તેનાથી મનની પ્રસન્નતારૂપ ઉપકાર પણ કેવી રીતે થાય ? એટલે જે વ્યકિતનુ સુંદર તરીકે જ્ઞાન થાય છે તે વ્યકિતએ સુંદરતા માટે પ્રયત્ન કરેલા છે તેથી તે પણ ઉપકારી છે. સિદ્ધ ભગવાના આવા ભવ્ય સ્વરૂપનું જ્ઞાન આપણામાં ઉત્કૃષ્ટ પ્રમોદભાવ જગાવીને આરાધનામાં ઉપકારી અને છે. તે સિદ્ધ ભગવ તાએ આવું સ્વરૂપ પ્રાપ્ત કરવા આ પ્રયત્ન કર્યાં છે?
કેટલા મહાન પ્રયત્ન કરે ત્યારે એક આત્મા સિદ્ધ થાય ત્યારે આપણે સિદ્ધના સ્વરૂપજ્ઞાનને ઉપકારી માનીએ અને સિદ્ધને ઉપકારી ન માનીએ તે કેમ ચાલે ! ખરી રીતે વ્યક્તિ કે વસ્તુ સારી અન્યા વિના તેનું જ્ઞાન આપણને ઉપકારી થાય કેવી રીતે ! જો આવી વિચારણામાં જઇએ તેા અન સજાઈ જાય. જે વિષયનું જ્ઞાન ઉપકારી બનતુ હાય તે વિષયને ઉપકારી ન માનીએ તા એવી પરિસ્થિતિ પર પહેાંચી જઇએ કે ખાટા જ્ઞાન-ભ્રમરૂપ જ્ઞાનથી પણ આપણને ઉપકાર થઇ જાય.
કેઇ તમને કહે તમારા નામ પર મે` હજાર રૂપિયા કરી દીધા છે. તમે કહા, “ ભલે, હમણાં મારે જરૂર નથી તમારી પાસે રાખજો. પછી તપાસ કરતાં ખબર પડી કે એ વ્યક્તિએ તમારા નામ પર પૈસા કર્યા જ નથી તેણે માત્ર તમને સુખ આપવા જ કહ્યું હતું. હવે તમે પેલી વ્યકિતને પૂછે કે મારા નામે પૈસા કર્યાં છે તે લાવ તે વખતે તે એવી દલીલ કરે કે, “ તમારે પૈસાની જરૂર તે છેજ નહીં માત્ર તમારા નામે છે તેનાથી જ તમને સુખ મળે છે તેા તપાસ શા માટે કરે છે ? ” તમે તરત જ કહેવાના કે “ ખેાટી વાતના અર્થ શું છે ? ”
66
""