________________
૪૭૬ ]
[ શ્રી સિદ્ધપદ જવાબ જ નથી. કારણ સ્વભાવનું કેઈ કારણ હતું નથી. સ્વભાવવિષયક પ્રશ્નનો જવાબ નથી એમ કહ્યું તેથી એવું ન માની લેતા કે અમે તેને જવાબ જાણતા નથી; એવું માનવાની ભૂલ ન કરતા કે જ્ઞાનીઓને તેને ખ્યાલ નથી. પણ અહીં તત્વરૂપે-રહસ્યરૂપે એ સમજવાનું છે કે સ્વભાવનું કારણ પૂછ તે પ્રશ્ન એ પ્રશ્ન જ નથી. જે પ્રશ્નના જ પ્રનરૂપે ન હોય તેને જવાબ હેય ક્યાંથી ? કેક પૂછે, “વાંઝણુને છેકરે કેટલું દોડ્યો?” વળી કોઈ પૂછે, “હું મારા ખભા પર ઊભો રહું તે કેટલે દૂર દેખાય?” કઈક શંકા કરે કે, “રેજ કેટલા આકાશપુષ્પથી ભગવાનની પૂજા કરવી જોઈએ ? કોઈ જાણવા માંગે કે “એક શિકારી રેજ કેટલા સસલાના શિંગડા તોડી શકે ?” આવા અને તમને કઈ પૂછે તે તમે શું કહે ? કહે તો પ્રશ્ન જ છેટો છે તે જવાબ કયાંથી હોય ?” પ્રશ્ન પણ સંભવિત અને સાચે હોય તે જ જવાબ મળે. જેમ ઉપરના પ્રશ્નનો અગ્ય અને ખોટા પ્રશ્નનો છે તેમ સ્વભાવ વિષયના પ્રશ્નનો પણ અયોગ્ય અને ખોટા છે. એટલે તેના જવાબની વાત આવતી જ નથી. દાર્શનિકમાં એવી ઉક્તિ છે કે “સ્વભાવે પ્રશ્ન નાહતિ સ્વભાવવિષયક પ્રશ્નન થઈ શકતો નથી.
આમ એક આત્મા ભવ્ય કે અભવ્ય સ્વભાવથી જ છે માટે તે ભવ્ય કેમ કે અભવ્ય કેમ તે પ્રશ્ન ન પૂછી શકાય. નહીં તે જીવમાં જ ચેતન કેમ? જડમાં ચેતના કેમ નહીં ? આકાશમાં જ જીવ અને પુદ્ગલેને અવગાહન આપવાને સ્વભાવ કેમ? જીવમાં કેમ નહીં ? આવા બધા અગ્ય પ્રશ્ન થાય. અગ્ય પ્રશ્નોનો જવાબ હોય નહીં. અને કદાચિત્ કઈ તર્કશાસ્ત્રને ન જાણતા હોય તેવે સાહસિક