________________
૪૭૮ ]
[ શ્રી સિદ્ધપદ તે ઊંડા ખાડામાં પટકાયા વિના રહે નહિ. ઉપાધ્યાય યશવિજયજી મહારાજા આવા પંડિતે માટે કહે છે કે... “હસ્તિહન્તીતિ વચનેડપિ પ્રાધ્યાપ્રાવિકાવત્ ”
પિથી પંડિતને નાશ
એક કાશીને પિથી પંડિત કૌશાંબીમાં આવ્યું હતું. કૌશાંબીમાં તેના આગમને ખૂબ ચકચાર જગાડી હતી. મોટા મોટા કૌશાંબીના વિદ્વાનોને તે કાશીને પંડિત ક્ષણમાં ચૂપ કરી દેતે હતે. કેઈ એને એક વાત કહે તે તે જ વાતમાંથી તે એવા પ્રશ્નો ઊભા કરે કે વાત કરનારે પંડિત પિલા કાશીના પંડિત પાસે નિરૂત્તર થઈ જાય. આમ તેને સુવિકલ્પ–કુવિકલ્પ કશાનું ધ્યાન રાખ્યા વિના જીભના જે બધા પંડિતને જીતવા માંડ્યા. એક વાર એવું બન્યું કે રસ્તામાંથી એક તોફાની હાથી પસાર થતા હતા. કાશીના પંડિત સામેથી આવતા હતા. ક્ષણવારમાં પંડિતજી દૂર ન જાય તે હાથી મારી નાંખે તેવી પરિસ્થિતિ હતી. લોકોએ બૂમ પાડી.. “હાથી મારી નાંખશે દૂર જાવ.દૂર જાવ.” કાશીના પિથી પંડિત તે જાણે અહીં વાદસભા ન હોય તેમ કરવા બેઠા. તેમને લેકેના ટોળાને પ્રશ્ન કરવા માંડ્યો
શું હાથી મને મારશે? હાથી મને મારી શકે તેવી બે જ શકયતા છે, જ્યાં તે મને દૂરથી મારે ક્યાં તે હું તેની પાસે હોઉં તે મારે. આ સિવાય ત્રીજી કેઈ શકયતા દુનિયામાં નથી. પણ ઉપરની બંને શકયતાઓથી હાથી મને મારી શકે તેમ નથી. કારણ બને શંકાઓ બેટી છે વ્યભિચારવાળી છે. જે હાથી દૂરથી મારી શકે તે તમે બધા દર છે તમને કેમ નહીં મારી નાંખે ? તમે દૂર છે અને