________________
વિવેચન ]:
[ ૪૯૩ અપકાર નથી થતું? અને “ડરે નહીં' એવું વાક્ય બેલનારને જોયા વિના પણ મને કેઈક બચાવનાર છે તેવા જ્ઞાનથી આપણને ઉપકાર નથી થતો ? વસ્તુમાત્રનું જ્ઞાન થતાં તેના ગુણોથી ઉપકાર કે અપકાર થાય છે એ પ્રત્યક્ષ સિદ્ધ છે. દૂર રહેલ પુત્રને ત્યાં ઘેડીયું બધાયું છે એવા સમાચાર મળતાની સાથે આનંદ નથી આવતું ? ઉપવાસ કઠીન લાગ્યું હોય ત્યારે પારણું પહેલાં ય “નવ. કારશીનું પચ્ચખાણ આવ્યું છે ” એ સાંભળીને આનંદ અને ર્તિ શરીરમાં નથી આવી જતા ? માર્કેટમાં જબરજસ્ત મંદી આવી છે તેવું સાંભળીને મેટું ચિમળાઈ જતું નથી? ત્યાં જ બીજો સંદેશો આવે કે..બધા નુકશાનમાં છે છતાં ય આપણે ફાયદામાં છીએ...એ સાંભળતા ચિમળાયેલું મોટું પાછું ખીલી નથી ઊઠતું? બોલે આમ કઈ પણ ખરાબ ચીજના જ્ઞાનથી અપકાર અને સારી અનુકુળ-મનગમતી ચીજના જ્ઞાનથી ઉપકાર નથી થતો? જે આ બધી ચીજોનું જ્ઞાન ઉપકાર કરી શકે તે સિદ્ધનું જ્ઞાન ઉપકાર કેમ ન કરી શકે? તેઓ પણ ઉપકારી તો છે જ.
તમે તે સવાલ કરે ત્યા ન કરે. શાસ્ત્રમાં આવા પ્રકનો થયેલાં જ છે અને જવાબો અપાયેલા છે. શાસ્ત્રકારો સામેથી દલીલ કરીને પૂછે છે કે..“સારૂં–અમને અનુકુળ, કંઈ પણ થયું છે તેવા જ્ઞાનથી અમને જે ઉપકાર થાય છે તેમાં તે એ ચીજ માટે અમારો પ્રેમ છે તે જ કારણ છે. એટલે ખરેખરૂં ઉપકારી તત્ત્વ તો અમારે તે ચીજ
માટે પ્રેમ જ કહેવાય તેમાં વળી ચીજના જ્ઞાનનું શું ૩૨