________________
૪૯૨ ]
[ શ્રી સિદ્ધપદ પહેલાં તે એનો જવાબ આપે અમે તમારા ઉપકારી કેવી રીતે બનીએ છીએ?
તમે આના જવાબમાં કહેવાના, આપ પ્રત્યક્ષ રીતે અમને બોધ આપે છે. ધર્મસાધનાના સાધને અમારી પાસેથી ગ્રહણ કરી મોક્ષ સાધના માટે ઉપયોગ કરી અમને લાભ આપે છે. આટલી વાત તે તમારી સમજમાં આવે છે.
પણ...હવે જરા આગળ વિચારે કે ચારિત્રવાન સાધુભગવંતના દર્શનથી તમને કઈ લાભ મળે છે. ખરે?
હા, સાધુના દર્શનથી મનની પ્રસન્નતા થાય છે, સંસારની અસારતા યાદ આવે છે, વૈરાગ્ય પેદા થાય છે પછી લાભ કેમ ન થાય?
વિચારો ત્યારે જેમ સાધુના દર્શનથી લાભ છે તેમ તેમનું નામ સ્મરણ પણ લાભ છે કે નહીં? જે પિતાની સાધનામાં લાગેલા અને ક્યાંય દૂર રહેલા સાધુ ભગવંતેનું નામ ગ્રહણ કરવાથી પણ લાભ થાય છે અને તે દ્વારા સાધુ ભગવંતે ઉપકારી લાગે છે તે સિદ્ધો ઉપકારી કેમ ન બને? તે આપણે જેનું નામ લઈએ છીએ તેના ગુણે, તેનું વ્યકિતત્વ આંખ આગળ આવીને ઊભું રહે છે. “ચેર” એ શબ્દ સાંભળવાની સાથે જ આપણે ચમકી જઈએ છીએ, દોડવા માંડીએ છીએ. તે વખતે “ડરશે નહીં” એ કઈને અવાજ સાંભળતાં જ શાંતિ નથી અનુભવતા? તે બોલે “ચેરીનું જ્ઞાનથી ચારને ન જે હેવા છતાં ય તે કે હોય છે, શું કરે છે તેની કલ્પનાથી ડરરૂપ