________________
વિવેચન ]
[ ૪૭૭
જવાબ આપવા જાય તેા તેને જવાબ ખાટા જ હોય. એટલે અભવ્યના આત્માના સ્વભાવ મુક્તિમાં જવાને ચેાગ્ય કેમ નથી ભજ્યના આત્માના સ્વભાવ મુક્તિમાં જવાના કેમ ચેાગ્ય છે તેવા પ્રશ્ન હાય જ નહીં.
આમ ભવ્યત્વ અને અભવ્યત્વ આત્માના સ્વભાવ છે તેથી પ્રશ્નની મર્યાદાની બહાર છે, પણ તમારે સમજી લેવાનુ છે કે જેટલા ભવ્ય હોય તેટલા બધા કઠ્ઠી મોક્ષમાં જવાના નથી. બધા જ ભવ્યેા મોક્ષમાં નથી જવાના એ વાત તે સાચી જ છે. પણ હજી • જઇ આઇ....’વાળી ગાથાને સારી રીતે વિચારશે તે સમજાશે કે કેઇ પણ કાળમાં જેટલા ભળ્યો મોક્ષમાં ગયા હૈાય છે. તેનાથી અનંતગુણા ભવ્યે સંસારમાં હાય છે. સ`સાર અનત ભૂતકાળથી ચાલુ રહ્યો છે માટે જ અનંત ભવિષ્યકાળ સુધી ચાલુ રહેવાને છે અને અનંતકાળ સુધી ચાલુ રહેવાનો છે. તેથી જ સ ંસારમાં કેાઈ પણ કાળે મોક્ષમાં પહેાંચેલ ભવ્યાત્માએ કરતાં સ'સારભાવમાં રહેલા આત્માઓની સંખ્યા વધારે જ રહેવાની. તેથી ભળ્યા પણ કેટલાય મેક્ષે જવાના નથી.
આ વાત અમે માત્ર યુક્તિથી જ કરતા નથી. ભાષ્યસુધાંભાધિ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજાએ પણ વિશેષ આવશ્યક ભાષ્યમાં સ્પષ્ટ ફરમાવ્યુ` છે કે....
“ ભળ્યા વિ કેવિ ન ાંસsતિ...” ભવ્યે પણ કેટલાય મુક્તિમાં જવાના નથી.
દરેક વાતમાં યુક્તિએથી ચાલતુ નથી. યુકિત અને તક પડિતા જો અનુભવ, વ્યવહાર અને શાસ્ત્રને છેડી દે
}૧