________________
વિવેચન ]
[૪૮૯ ટીકાકર મહષિ કહે છે –
અતઃ તે નમ– “નમસ્કરણીયતા ચકામ અવિઅણુશી-જ્ઞાન દશન સુખવીર્યાદિગુણયુક્તતયાસ્વવિષયપ્રદ પ્રતિપાદન ભવ્યાનાં અતીવ ઉપકારહેતુત્વા” “અતઃ તે નમઃ”
આ આખા ય સંસ્કૃત વાક્યને શબ્દાર્થ પહેલાં જાણીએ પછી ભાવાર્થ.
“અતઃ તે નમઃ” આ વાક્યનો અર્થ છે.... આ કારણથી તેમને નમસ્કાર.” આ કારણથી એટલે આપણે જે છ અર્થે “નમો સિદ્ધાણં'ના કર્યા તેનાથી ભૂષિત હવાથી તેમને એટલે સિદ્ધોને નમસ્કાર થાવ.
પણ હવે પ્રશ્ન થાય છે. આવા ભવ્ય સ્વરૂપવાળા આત્મા હોવાથી નમસ્કારને યેગ્ય તે છે પણ નમસ્કારને રોગ્યને નમસ્કાર કરવાથી આપણને શું પ્રાપ્ત થાય....? તેમનાથી કશે લાભ થતું હોય તે તેઓ ઉપકારી કહેવાય. તે તેનાથી ક લાભ થાય?
આ લાભ ક્યો તે વિચાર કરવાનો છે. કહેવતમાં કહેવાય છે કે “લાભ વિના લાલિયે લટે નહીં.” જાણે છે ને લાલિયાની વાત?
' લાભ વિના લાલિયો લેટે નહીં
કોઈ કૃપણ શેઠને ચિરંજીવી (ક) લાલિયે હતે પણ બાપ બેટો. એ કાંઈએ છે ઊતરે એ ન હોય. એક વાર બે-ચાર મિત્રોની સાથે ફરવા ગયે હતે. એકાએક કેણ જાણે શું થયું કે તે ધૂળમાં આળેટવા મંડી ગયે. લાલિયાના મિત્રે ચિંતામાં પડ્યા. તેના બાપાને ઘરે ખબર