________________
| ૪૮૭
વિવેચન ] (૪) જેએ ભૂતકાળમાં શાસન કરનાર થઇ ગયા છે, જેમણે મગલરૂપતાને અનુભવી છે, તે સિદ્ધો....
(૫) અપ વસાન સ્થિતિવાળા હોવાથી જેએ નિત્ય છે, તે સિદ્ધો....
(૬) ભવ્ય અત્મા વડે જેમના ગુણના સ ંદેહુ પ્રાપ્ત કરાયા હોવાથી પ્રખ્યાત બનેલા છે, તેવા સિદ્ધો....
ઃ
"
આમ આપણે જેનું વિવેચન કરેલુ છે તે ટીકાકારે ગદ્યરૂપે પોતે કરેલા અર્થા અને તેમણે અવતરણરૂપે જે શ્લાક આપ્યા છે તેમાં આર્થિક રીતે કશેા જ તફાવત નથી. તે શ્લોકમાં પણ · નમો સિદ્ધાણું' પન્નુના છ એ છ અર્થે સંકલિત કરી લેવામાં આવ્યા છે. જે સૂક્ષ્મ તફાવત છે તે તમને નહી' પણ કોઈ અભ્યાસીને જ ધ્યાનમાં આવે. બીજા અર્થમાં શ્લોકમાં મોક્ષને નિવૃત્તિસૌધ' પદે વડે મહેલની ઉપમા આપવામાં આવી છે. જ્યારે ગદ્યરૂપ અમાં ટીકાકારે મોક્ષને નગરની ઉપમા આપી છે. બીજા સુધી તેા અવતરણુ તરીકે અપાયેલ શ્લોકના અનેા તેમજ ટીકાકાર મહિના અના ક્રમ પણ એક સરખા છે. આગળ ત્રીજા નબરમાં જે અથ શ્લાકમાં ખ્યાત કહીને આવ્યે છે તે જ અથ ટીકાકારે છેલ્લા અને છઠ્ઠો રાખ્યા છે. ત્યારબાદ શ્લાકમાં · અનુશાસ્તા ' કહીને ચેાથા અર્થ ખતિરૂપે બતાવવામાં આવે છે. જ્યારે ટીકાકાર મહર્ષિ એ પોતાના વિવરણમાં આ અને · ષિધૂ † શાસ્ત્ર ચ માંગલ્યે ‘ એમ કહીને અને અને અખડિત તરીકે એક જ સાથે ચેાથા અથ તરીકે બતાયે છે. ત્યારબાદ શ્લોકમાં પરિનિષ્ડિતાં એ પદથી પાંચમા ક્રમે જે અથ ખતાન્યા છે તે વિવરણમાં ત્રીજા અથ તરીકે વણુ વાયે
અ
"
6
6