________________
[ શ્રી સિદ્ધપદ
ખીજા દનારાની પરિસ્થિતિ વિચિત્ર છે. બૌદ્ધો મોક્ષ એટલે આત્માના અભાવ માનનાર છે. તે નૈયાયિકા મેક્ષમાં માત્ર આત્માને વિશિષ્ટ ગુણુરહિત માને છે. વેદ્યાંતિકે મોક્ષમાં ગયેલ આત્માને જો કે બ્રહ્મરૂપ માને છે છતાં ય તેના સ્વરૂપમાં સત્ત્વચિત્ અને આનંદ ત્રણ ગુણને જ માને છે. સત્ એટલે પદાર્થનું વિદ્યમાનપણું, ચિત્ એટલે જ્ઞાન અને આન એટલે સુખ. પણ જૈનદનમાં સિદ્ધના આત્મામાં–મુક્ત આત્મામાં જેટલા નિળ ગુણેા મનાયા છે તેટલા કાઈ દર્શનકારે માન્યા નથી. વેદાંતિઓએ પણ માન્યા નથી. જો કે સત્ત્વચિત્ અને આનંદને મોક્ષનું સ્વરૂપ માનનાર વેદાંતી નૈયાયિક કરતા તા સારા જ છે.
૪૮૪
રોયાયિકના મેાક્ષ અને ભાસન
સત્
નૈયાયિકના મતે તેા મોક્ષ એટલે માત્ર પદાર્થ. તેનામાં જ્ઞાન પણ નહીં અને આનંદૃસુખ પણ નહિ'. આટલા બધા તાર્કિક, વિકાસ પામેલા દનમાં મોક્ષનું સ્વરૂપ એવુ ફીકકુ વણ વાયુ છે કે પ્રાચીનકાળમાં એક શ્લોક તેનાથી પ્રસિદ્ધ થયા છે.
“ વર વૃન્દાવને રમ્ય કોપ્યત્વમભિવાંછિત', નવુ વૈશેષિકી મુક્તિ ગૌતમા ગન્તુમિચ્છતિ ”
કોઇક ગૌતમ નામના પંડિતે વૈશેષિક અને નૈયાયિક દન માનવાવાળાઓને કહ્યું કે “ હું વૈશેષિક ! તારી મુક્તિ મેળવવા હું નથી ઇચ્છતા. તારા મોક્ષ કરતાં તે વ્રુંદાવનના શિયાળ અનવું સારૂં. જ્યાં જ્ઞાન નહીં, આનă નહીં માત્ર જડ જેવી અવસ્થા હોય ત્યાં શું કરવાનું ?
આ પરિસ્થિતિ પર કાઈ નૈયાયિક શાસ્ત્રકારને વિચાર આન્યા છે ખરો. અને તેથી જ તેને કરેલ મોક્ષના લક્ષણમાં