________________
વિવેચન ]
[ ૪૬૯
અડગ વિશ્વાસ કારણ નથી પણ કઈક સુષુપ્ત રીતે સ ંસારના રસ પડ્યો છે તે જ કારણ છે, મેાક્ષ માટે કરવા પડતા પુરૂષાર્થ પ્રત્યે અણુગમા છે. મેક્ષ ગમવા એ જુદી વાત છે અને તેની પ્રાપ્તિના તમામ સાધના ગમે તે ભાગે આરાધવા મન થવું તે જુદી વાત છે. મેાક્ષની ઇચ્છા કરનારને મેાક્ષ મળવાને તે નકકી પણ તેના સાધનાને આરાધવાની તમન્ના જાગશે પછી જ, લેાજન થાળીમાં કાઢયું છે તમારૂ જ છે તેમાં શંકા નથી, પણ હાથમાં લઇને મ્હામાં તા મૂકવુ જ પડશે.
એટલે ભવ્યત્વની છાપ લઇને વિશ્વાસ કેળવવાના છે. બેદરકારી નથી કેળવવાની. કારણ કે મેાક્ષ ભવ્ય આત્માને-મેાક્ષની ઇચ્છાવાળાને જ મળવાના પણ તે આત્મા તમામ બેદરકારી ત્યજીને હમણાં જ મળે તેવી આરાધના કરશે તે પછી.
તમારા અનુભવને તપાસશેા તા ખબર પડશે કે સાચા પ્રેમ જાણ્યા પછી વિલંબ સહવાની તૈયારી આત્મામાં હતી નથી ઉલ્ટે તલસાટ વધે છે. ઘરમાં સુંદર રસાઇ ન કરી હાય તેા કાંઈ નહીં પણ કર્યાં બાદ–ભાણા પર બેઠા બાદ કાઇ કહે....‘મંદિર જવાનું રહી ગયું છે” તેા તરત કહેા.... જવાશે હવે, ખાઈ લેવા દો પછી વાત’........કાઇના કાગળ ન આવ્યા હાય તેા કાંઈ નહીં પણ આવ્યા માદ ફાઈ કહે....ચાર કલાક પછી વાંચજો ને, ટપાલી મેાડો આવ્યા હાત તેા શુ કરત ?........” એક કાગળ જેવી તુચ્છ ચીજને વાંચવામાં કે ભાજનના ટૂકડા આરોગવામાં આત્મા વિલંબ સહન નથી કરી શકતા તા મેક્ષપ્રાપ્તિ માટે વિલંબ કેવી રીતે સહન થાય ? કહેા આવી તુચ્છ પ્રાપ્તિમાં જેવી