________________
વિવેચન ]
[ ૪૬૭
તમારા પ્રશ્નનું રહસ્ય હું સમજું છું. તમને એક વખત ઇચ્છા કરવાથી મેાક્ષ મળે જ એ વાતનું આશ્ચય નથી ! તમારે ખરી રીતે તે એ જ જાણવું છે ને કે એક વખત ઈચ્છા કરીને મેક્ષ નક્કી થઈ ગયા હાય તા પછી સંતેાષ. આટલી બધી લમણા¥ાડ શા માટે કરવાની ! મેક્ષ થવાના છે તે થશે જ.
પણ....માક્ષની ઈચ્છા એવી ચીજ છે કે એક દિવસ આવા ખાટા આશ્વાસનાને ફગાવી દેશે. આવી રીતના સંતેષમાં નહીં જીવવા દે. એવું પરિવર્તન સર્જશે કે કાઇ કેવલજ્ઞાની નિશ્ચિંત રીતે તમને કહેશે કે તમારે આ જ ભવમાં મેાક્ષ છે. તો પણ તમને તે સમ્યગદર્શન-સમ્યગ્ જ્ઞાન અને સમ્યચારીત્રની આરાધના કર્યા વિના તમને તે વખતે ચેન નહીં પડે. ગૌતમસ્વામીજી ગણધર હતા. ગણધર તલવ મોક્ષગામી હાય એ નિયમ જ છે. આ નિયમ આપણે જાણીએ તે ગૌતમસ્વામીજી મહારાજ ન જાણે તેવું મને ખરૂ? પણ તેમને કેટલી મેાક્ષની તાલાવેલી હતી ? માક્ષે જવાના નજીકના કાળમાં આત્મામાં પ્રાય: એવી જોરદાર પરીણામધારા વહેવા માંડે છે કે તેને આવા આલંબનેાની જરૂર પડતી નથી. જાતિવાન ઘેાડાની માફક એક જ ઇશારે નિકટભવી આત્મા દોડવા માંડે છે. જ્યારે દુલ્હવી આત્માએ ગળિયા બળદની જેમ આવા આલ અનેા સેવે છે....
મેાક્ષની ઈચ્છા છે તેા મેાક્ષ તા
6 હા....શ, જવાના જ ને ?....
પણ...ધ્યાનમાં રાખવાની વાત એ છે કે મેાક્ષની ઈચ્છા જયારે અમલમાં મૂકાય તે પ્રમાણે સમ્યગ્દર્શન, જ્ઞાન