________________
૪૬૮]
[ શ્રી સિદ્ધપદ અને ચારીત્રની નિર્મળ આરાધના થાય ત્યારે જ તે પોતાનું ફળ આપી શકે છે. એટલે મેલના પુરુષાર્થની મંદતા તે જરાય કરવાની નથી. પણ તે માટે વેગ વધારવાનું છે. આવી મંદતા કેળવવાનો ભાવ હૃદયમાંથી કાઢી નાખે પછી પ્રશ્નને સાચે જવાબ મેળવે.
તમારે મૂળ પ્રશ્ન એ છે કે શું એક વખતની મોક્ષની ઇચ્છા આટલી પ્રબળ છે કે મોક્ષમાં લઈ જાય અને મોક્ષ માર્ગની આરાધના તમામ સાધને એકત્રિત કરી દે?
એને જવાબ “હા'માં છે. એક્કસ નિર્ણયપૂર્વક કહી શકાય કે આ ભાવના આપણામાં મોક્ષમાર્ગ માટેની ઝંખના અને તમામ પ્રયત્નો જગાડશે. શાસ્ત્રકારેએ આવી ભાવનાના અંગે જ કહ્યું છે કે “સઈ સંજાએ ભાવે પાયો ભાવાંતરે કુણઈ
એક વખત પેદા થયેલ ભાવ પ્રાયઃ અવશ્ય તે ભાવને ફરી જગાડે છે. અને એટલે જ તીર્થકરના આત્માઓ કે તેવા બીજા અનેક આત્માએ એક વખત સમ્યકત્વ પામ્યા બાદ ગમે તેવા કર્મના સકંજામાં ફસાઈ જાય છે છતાં ય મોક્ષમાર્ગની આરાધના પુનઃ આદરે છે. તીર્થકર નામ કર્મ ઉપાજે છે.
ખરી વાત તે એ છે કે જેને મોક્ષનું સ્વરૂપ અનુપમ રૂપે સમજાઈ ગયું હોય, આ જ શ્રેય છે તે નિર્ણય થઈ ગયે હોય, તેને પછી વિલંબનું કઈ કારણ હતું જ નથી. મોક્ષની ઈચ્છા થઈ છે માટે મળવાને તે છે જ ને પછી પુરૂષાર્થ શા માટે કરે? આ ભાવ એટલે મોક્ષની પ્રાપ્તિમાં વિલંબ સહી લેવાને ભાવ. અને આ વિલંબ સહી લેવાનો ભાવ આવ્યું છે તેમાં નિશ્ચિતતા-આ નિયમ પરનો