________________
આ ભવ્ય જ સિદ્ધના ગુણ સંદેહને છે પામી શકે અભવ્ય નહી.
સિદ્ધના ગુણે પ્રાપ્ત કરે તે ભવ્ય આત્માઓ જ કરી શકે છે. અભવ્ય આત્માઓ તે ગુણોને કદી મેળવી શકતા નથી કારણ તે જીવને કદી મેક્ષે જવાની અભિલાષા જ થતી નથી. અને મોક્ષની અભિલાષા વિના તે મોક્ષની પ્રવૃત્તિ થાય નહિ અને પ્રવૃત્તિ વિના મોક્ષ મળે કેવી રીતે?
સકામ અને અકામ નિજેરા છે તે સકામ અને અકામ મોક્ષ કેમ નહી. તમને થાય કે ઇચ્છા વિના પ્રાપ્તિ થતી ન હોય તે શાસ્ત્રમાં અકામ નિર્જરા તે આવે છે. અકામ એટલે ઈચ્છા વિના જ ને? ત્યારે અકામ નિર્જરા માનીએ તે મેલના પણ એવા ભેદ શું કરવા ન પડે ? નિર્જરા પણ બે ભેદે છે. અકામ નિર્જરા અને સકામ નિર્જર. તે મોક્ષ પણ બે ભેદે રહે. સકામ મોક્ષ અને અકામ મોક્ષ. સારું છે ને આવા પ્રશ્નો તમને કઈ પૂછતું નથી અને તમને ઉદ્દભવતા પણ નથી નહીં તે શું દશા થાય?
દલીલ તે સીધી સુંદર લાગે છે ને? નિર્જરાના