________________
૪૬૨ ]
[ શ્રી સિદ્ધપદ
એક વખત નારદજી અને ક્ષીરકદ બક ઉપાધ્યાયના પુત્ર પત વચ્ચે વેદના અર્થમાં વિવાદ થયા. નારદજી કહેતા હતા, ‘ અનેે; ચષ્ટવ્યમૂ’ અજથી યજ્ઞ કરવા. તેમાં ‘અજ શબ્દના અર્થ ઊગી ન શકે તેવી ડાંગર છે. જ્યારે નારદ કહેતા હતાઃ ‘અજનો અર્થ ઊગી ન શકે તેવી ડાંગર છે. ત્યારે પર્વત કહેતા હતાઃ અજ'ના અર્થ બકરો થાય છે, અને બકરાથી યજ્ઞ કરવા જોઇએ. નારદજી પર્વત અને વસુરાજા ત્રણે ય એક સાથે ક્ષીરકદંબક ઉપાધ્યાય પાસે ભણેલા અને વસુ તા સત્યવાદી જ હતા. તેથી નારદજી અને પત વચ્ચે શરત થઇ કે જેના અર્થ વસુરાજા ખાટા કહે તેણે પોતાની જીભ કપાવી નાંખવી. પર્વતની માતા ક્ષીરકદંબકની પત્નીને પણ બરોબર યાદ હતું કે ‘અજ’ના અથ જુનુ ધાન્ય એ પ્રમાણે તેમના પતિ પણ કરતા હતા. એમને ખાત્રી હતી કે વસુ સત્યવાદી છે એટલે સાચું જ કહેશે, અન પુત્રની વાત ખોટી પડશે. વાત ખેાટી પડતાં પેાતાના પુત્રની શરત પ્રમાણે જીભ કપાઈ જશે. એટલે તેણે વસુરાજાને એકાંતમાં મળી અને નારદનેા ‘અજનો અર્થ ‘જીનું ધાન્ય’ એ ખાટા છે અને ‘અજ’ના અર્થ બકરો એ સાચા છે તેવી ખેાટી સાક્ષી આપવાનું વચન મેળવ્યુ.
જો રાજા વસુ ખરેખર સત્યસિધ્ધ હોત તે ચલાયમાન થાત નહીં. પણ તેને મન સત્યની સિધ્ધિ કરતાં પ્રસિધ્ધ મહ. માટી ચીજ હતી. એટલે તે સ્વાર્થ આવતાં મુશ્કેલીમાં મૂકાયા, અને અસત્ય તરફ ઢળી ગયો. રાજદરબારમાં ન્યાય આપતાં વસુ જું ખેલ્યો. નજીકના કોઇ અધિષ્ઠાયક દેવતા તેના જુઠથી કુપિત થઈ ગયા. તરત તેને સિંહાસન પરથી નીચે પટકા. નીચે પડતાં તે મૃત્યુ પામ્યા. અને