________________
વિવેચન ]
[ ૪૬૧
હસ્યા વગર રહી ન શકયા ! આખરે ઢાલની પોલ ખુલ્લી પડી. અને રાજા રાણીના સંકેતથી રાગનું નામ કહેતા હતા તેની લેાકેાને ખબર પડી. અઢખ ખાતર કેાઈ પ્રજાજન રાજાની સામે તેા ના હુસે પણ અંદર-અંદર મશ્કરી કરવા મંડયા. “ જો ....જો.....તાલર રાગ તે નથી વાગતા ને!
દેશ-પરદેશમાં મેળવેલી કીત્તિ એક પ્રસ`ગમાં ધેાવાઇ ગઈ! જેણે સિધ્ધિ પ્રાપ્ત ન કરી હોય અને તે પ્રાપ્ત કરવા સાચા પ્રયત્ન કરે તે સાધક કહેવાય. પણ સિધ્ધિ મેળવ્યા વિના પ્રસિધ્ધિ મેળવનારો પેાતાની સિધ્ધિ અને પ્રસિધ્ધિ અને માટે બાધક છે—વિરાધક છે—સત્યગુણના ઘાતક છે.
રાજા વસુની ખેાટી પ્રસિદ્ધિ
રામાયણમાં રાજા વસ્તુનું એક દૃષ્ટાંત છે. તેને જંગલમાંથી એક એવા સ્ફટિક મળી આવ્યા હતા કે તે દૃષ્ટિના બિલકુલ અવરોધ કરે નહીં. કેાઈને ય ખખર ન પડે કે દૃશ્ય અને પેાતાની વચમાં સ્ફટિક છે. એટલેા ચાખ્ખા આ સ્ટ્ ટિકમાંથી તેણે એક સિ’હાસન બનાવ્યુ` સ્ફટિકની પારદર્શકતાના કારણે કાઇનેય ખબર પડતી નહી' કે રાજા સિંહાસન પર બેઠા છે કે અધર છે. લેાકેામાં એવી પ્રસિધ્ધિ થવા માંડી કે રાજા વસુ સત્યવાદી છે અને સત્યના પ્રભાવથી તે આકાશમાં અધ્ધર બેસી શકે છે. અંતરથી વસુ સત્યના સાધક ન હતા પણ પેાતાની ખેાટી પ્રસિધ્ધિ દૂર ન કરી શકયા. પરંતુ પેાતાની પ્રસિધ્ધિ ટકી રહે માટે સત્ય વચનના ખૂબ–ખૂબ ખ્યાલ કરવા માંડયા. તેને સત્યની સિધ્ધિના જેટલેા પ્રેમ હતા તેના કરતાં પેાતાની સત્યવાદિતા તરીકેની પ્રસિધ્ધિના પ્રેમ વધારે હતા.