________________
વિવેચન ]
[ ૪પ૯ ગુણની સિધ્ધિ તે પ્રસિદ્ધિના લક્ષ્યવાળાને મળે જ નહીં. અને સિદ્ધિ વિનાની પ્રસિધ્ધિ ક્યારેક ઢોલની પિલની માફક એવી અપભ્રાજના–નિંદા કરાવે છે કે ન પૂછો વાત. - સિધ્ધ વિનાની પ્રસિદ્ધિ-રાજાનું દષ્ટાંત
એક રાજા હતા. તેને સંગીત સાંભળવું ગમતું. પણ પિતાને સંગીત વિષયક ખાસ જ્ઞાન નહીં. તેની પત્ની કુશળ સંગીતવિદ્દ હતી. તમારે સંસારીને તે લગભગ એવું જ કે “સ ગુરુની ગરજ એક બાયડી સારે!” ઘરવાળીને ગમતું તમે ગમતું ન કરે તે કેટલા દિવસ ચાલે. રાણના કારણે રાજા ય સંગીતમાં કઈ સ્વાદ માનતે થયે. આજુબાજુના નિષ્ણાત ગવૈયાઓને ખબર પડી કે રાજા સંગીતના શોખીન છે. એટલે રાજદરબારમાં આવીને પોતાની કલા બતાવતા ગયા. રાજા પિતાની પ્રસિદ્ધિ ઈચછે. પોતે મેટે કલાવિદ્ છે તેની છાપ આખી દુનિયામાં ફેલાય માટે ગવૈયાઓને ઊંચુ ઈનામ આપે. કેટલાય લેભી તે પૈસા જોઈને હરખાય અને રાજાની પ્રશસ્તિઓ ગાવા માંડે.
એક વખત વિખ્યાત નિસ્પૃહી–ગવૈયે તેમના દરબારમાં આવ્ય, સુંદર કલા બતાવી, રાજાએ પોતાના નામ માટે અને નામ પ્રમાણે ઈનામ આપ્યું. પણ ગવૈયાને ખુશી ન થઈ રાજાએ રાણીને વાત કરી. રાણું કહે. “એ સાચે ગવૈયે છે પસાથી ખુશ નહીં થાય, તમે તેણે કર્યો રાગ ગાયે છે તે કહી આપ્યું હોત તે ખુશ થાત. રાજા કહે, “મને રાગ-વિરાગની ખબર નથી પડતી. હું તે એટલું જાણું કે મારે તારા પર રાગ (પ્રેમ) અને તારે સંગીત પર રાગ (પ્રેમ) એટલે મારે ય સંગીત પર રાગ. મને ગવૈયા કયા રાગ ગાય છે તે સમજ પડતી નથી.”
રાણું વિચારે છે કે કેમાં તે રાજા સંગીતનું જ્ઞાન