________________
૪૪૪ ]
[શ્રી સિધ્ધપદ નિશ્ચયનય કરે તો તે ટું; અને વ્યવહારનય કહે કે સિધ્ધપણું શકિતરૂપે પણ ન હતું પણમવું જ વ્યકત થયું–પ્રગટ થયું તે તે પણ ખોટું. હવે સમજ્યારે કે કેનું માનવાનું અને કેનું નહીં માનવાનું?
આ નિશ્ચયનયની વિશિષ્ટ માન્યતા આપણને કહે છે કે કેઈપણ આત્મા કે આપણો આત્મા અત્યારે તે સિધ્ધના જેવો જ છે” પણ એકનો ખજાને ખૂલી ગયો છે એકના ખજાના ઉપર લોખંડી તાળા અને મજબૂત સાંકળે પડી છે.
આ સાંકળ અને તાળા ખૂલે તે પછી એક સરખા થવાય. આ ખ્યાલ આપણને રોજ-બરોજ પેદા થાય છે? હું સિધ્ધનો આત્મા છું પણ કમેં મારા ખજાના પર તાળું માયું છે અરિહંત ભગવંતોએ ખેલવાની ચાવી આપી છે હવે કયારે હું પેલું તેની જ રાહ જોવાય છે તે બોલો સંસારમાં તમને રસ આવે ખરે? સંસારની કઈ ચીજને તમે ત્યાગ કરી ન શકો ! સાપેક્ષ નિશ્ચયનયની આ ભાવના આપણને અનુપમ બળ બક્ષે તેવી છે.
એક તરફ આત્મામાં સિધત્વ અવરાયેલું પડયું છે. તે જાણીને તેને પ્રગટ કરવાને થનગનાટ થાય. બીજી તરફ કેઈપણ આત્મા પ્રત્યે દ્વેષ થયો હોય ત્યારે આમાં ચિંતવે વ્યકત સ્વરૂપે ભલે આ આમાં સિદ્ધાત્મા ન હોય પણ અપ્રગટ રૂપે આ આત્મા સિધ્ધપર્યાયનો માલિક તે ખરો જ ને? મારે શા માટે તે આત્મા પ્રત્યે દ્વેષ રાખ પડે? આ આલંબન સમભાવ-ફમાભાવ કેળવવા માટે કરેલું ઉત્કૃષ્ટ આલંબન છે? આવા ભાવોમાં અને ચિંતનમાં મસ્ત બનીએ તે “નમો સિદ્ધાણને અર્થ કે આત્મામાં