________________
૪૫૨ ]
[ શ્રી સિદ્ધપદ
હતા અને હતા જ. તેમ અનંત ભવિષ્યકાળ થશે તે પણ અહીં 'સારમાં કેટલા ય આત્માઓ મેાક્ષ જવાના બાકી રહે,ાન અને રહેવાના જ.
ખુટાડનાર કાલ પાતે જ ખૂટે એટલે જીવા ખૂટે જ નહીં.
કેટલાક આચાય ભગવતે આ જ કારણે ભૂતકાળ અને ભવિષ્યકાળને તુલ્ય માને છે. ભૂતકાળ માત્ર એક ? સમય વધારે છે જયારે ભવિષ્યકાળ એક સમય એછે છે. વર્તમાનકાળના એક સમય ભૂતકાળમાં ભળે છે એટલે ભૂતકાળ એક સમય વધારે થાય છે, અને ભવિષ્યકાળમાંથી એક સમય વમાનરૂપે બને છે માટે તે એક સમય એછે થાય છે. એટલે જ નવ તત્ત્વ જેવા પ્રકરણ ગ્રંથોમાં પણ વલી ગાથા મૂકેલી છે.
“જઇ આઇ હોઇ પુચ્છા,જિણાણ મગમિ ઉત્તર તઇઓ, ઇસ્સ નિગેાઅસ્સ, અણુ તભાગે। ય સિદ્િ ગઓ.”
tr
ગમે ત્યારે તમે કેવલજ્ઞાની જિનેશ્વરભગવંતને પ્રશ્ન પૂછે, “ કેટલા આત્મા સિદ્ધમાં ગયા ?” જવાબ એક જ આવવાના કે, ‘ એક નિગેાદના અનંતમાં ભાગના જ આત્મા સિદ્ધ થયા.’આ પ્રશ્ન આજથી અનંત ઉત્સર્પિણી પહેલાં પૂછાયે। હોત તો પણ આ જ જવાબ અપાયે હાત અને અનંતકાળ પછી પૂછાશે તે પણ આ જ જવાબ અપાશે. આના રહસ્યા એક જ છે; એ જો સમજમાં આવે તે અધી ગૂંચ ઉકલી જાય. કાળદ્રવ્ય અને તકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે. એટલે કેટલુ છે તે ગણી ન શકાય. પણ એક જ નિગેાદમાં રહેલ જીવાના અનંતમાં ભાગ કરતાં અનંતગણું કાળદ્રવ્ય નાનું છે તે જીવા ખૂટે કેવી રીતે ? બહુ જાડી ભાષામાં કહીએ તે બધાને ખુટાડનાર કાળ જ જીવની સખ્યા પાસે છૂટી ગયા છે તે