________________
[ શ્રી સિદ્ધપદ
શંકા થાય છે ને કે, બધા આત્માએ મેક્ષમાં જશે તે કેઈ સંસારમાં બાકી નહીં રહે અર્થાત્ મેાક્ષમાં જવાનુ અટકી જશે !
૪૫૦
ટીને
પહેલાં તે તમારા સવાલમાં જે ભૂલેલા છે તે સુધારે પછી સાચા જવાબની વાત. તમારી સમજ એવી છે કે જે ભવ્ય હોય તેને મેાક્ષ થાય જ. પણ તે સમજ જરા ભૂલભરેલી છે. ભવ્ય હોય તેને જ મેક્ષ થાય અથવા મેાક્ષ ભવ્યના જ થાય આ માન્યતા સાચી છે પણ ભવ્ય હાય તેનેા મેાક્ષ જ થાય તે માન્યતા ખાટી છે. કેટલાય ભવ્ય આત્માઓને મેાક્ષની પ્રાપ્તિ માટેની અન્ય સામગ્રીઓ પ્રાપ્ત થવાની જ માટે તેઓ કદી માક્ષે જશે નહીં. શાસ્ત્રકારો જણાવે છે કે ઘડે અને છે પથ્થરને નહી. આમ મેક્ષમાં તે જીવ જ જાય અજીવ નહીં. પણ બધી જ માટી એવી નથી હાતી કે જેનેા ઘડા ખની શકે. અભવ્યના આત્માએ એવા જીવા છે કે જે મેાક્ષરૂપ પર્યાય માટે ચેાગ્ય જ નથી. પણ જેટલી માટી ઘડા માટે ચેાગ્ય છે તે બધી જ માટી ઘડારૂપે બની જતી નથી. તેમ જેટલા આત્માએ યોગ્ય હોય છે તે બધા જ આત્માએ મેક્ષે જતા નથી. પણ જે કુંભાર આદિ અન્ય ત નિમિત્તોની પ્રાપ્તિ થાય છે તે જ માટી ઘડારૂપે અને છે. એવી રીતે ભવ્ય એવા પણ કેટલાક આત્માએ એવા છે કે જે નિમિત્તના અભાવે કદી મેલ્લે જ જતા નથી.
જે ઉપાદાન–ઉપાદાન કહીને જ નિમિત્તને માનવા તૈયાર નથી તેવા જઇને પૂછે કે,
(C
હાંકે રાખે છે અને કાનજીસ્વામી જેવાને ભવ્યાત્મા એટલે મેાક્ષમાં જનાર શુધ્ધ