________________
૪૨.
[શ્રી સિધ્ધપદ તરત જ ચોંટી જાય મહેર હોવા છતાં ય એ રૂપિયે ચાલે નહીં એટલે સાચે રૂપિયે એ માત્ર મહોર નથી અને માત્ર ચાંદી પણ નથી પણ ચાંદીના ટુકડા પરની મહોર એજ સાચે રૂપિયા છે. આ
પ્રશ્ન : પણ, મહારાજ સાહેબ. હમણાં તે કાગળ પર મહોર મારીને રૂપિયા ચાલે છે ને !
જવાબ : ચાલે, જે દેશની દશાભિખારી જેવી હોય તેને એવું પણ ચલાવવું પડે ખરો કાયદો તે પહેલાં હતું કે જેટલા રૂપિયાની નોટ સરકાર બહાર પાડે તેટલું સરકારની પાસે સેનું કે ચાંદી જોઈએ! જેટલી કીંમતની નોટ બહાર પડે તેટલું સોનું કે ચાંદી સરકાર પાસે ન હોય તો તે સરકાર દેવાળીયણ સરકાર કહેવાય. એટલે કહે નેટ રૂપિયાની મહોરરૂપે ત્યારે ચાલે જ્યારે તેના જેટલે ચાંદીને કે સોનાનો ટુકડે કયાં ય જળવા હોય?
આ તમે વધારે સુધરેલા થયા પણ રૂપિયા ભેગા કરવાનો મેહ ઓછો ન થયે પણ રૂપિયાનો ભાર ઉપાડવાની શકિત ઓછી થઈ એટલે સોનાચાંદીનાં બદલે કાગળીયાને આશરો લીધો. પણ આ કેઈ નવી વાત નથી. નોટ ન હતી એ જમાનામાંય હુંડીયે ચાલતી હતી. આ નવા જમાનાની સરકારની હુંડી છે. પહેલાં ચાંદીનાં રૂપિયા ઉપર મહોર રહેતી હવે તમે મહોર કાગળ ઉપર રાખે અને ચાંદી કે સેનું સરકારની તિજોરીમાં રાખ્યા. પણ જ્યાં સુધી ચાંદી કે સોનું અને મહોર ન હોય ત્યાં સુધી તેની કિમત રૂપિયા તરીકેની થાય નહીં તેનાથી વ્યવહાર ચલે નહીં.
આમ નિશ્ચયનય કહે છે કે સિધ્ધ જ સિધ્ધ થાય અને વહારનય કહે અસિધ્ધ જ સિધ્ધ થાય. બંનેની દલીલોને