________________
વિવેચન]
[૪૪૧
કરીને નવું શું કર્યુ? શા માટે કને ક્ષય કર્યાં.? કર્મના ક્ષય કર્યા વિના તે સિધ્ધ કેમ ન થયા?
પ્રશ્ન :- અમને તે બંને વાત સાચા જેવી જ લાગે છે પણ અમારે શુ માનવું? કયા નયની વાત માનવી?
જવામ ;- ખસ, આટલું સાંભળ્યા ખાદ્ય પણ આ દશા ? કોઈપણ એક જ નયની વાત સાચી લાગે તે કાચા પણ બધાં જ નચની વાત સરખી ગાઠવણુ પૂર્વક સાચી લાગે તે જ સાચા.
આ વાતને એક દૃષ્ટાંતથી સમજો.
'
રૂપિયા ચાંદીના છે પણ એ માત્ર ચાંદીના ટુકડા જ છે કે તેમાં કોઇ વિશેષતા છે? ચાંદીના ટુકડાને રૂપિયા તરીકે બજારમાં સિધ્ધા વટાવી ન શકાય. પણ જો ચાંદીના ટુકડા પર સરકારની મહેાર હોય તે લઈને બજારમાં જાવ તા દાંતણવાળાના છેકરે ય તમને માલ આપે ! ત્યારે મેલે રૂપિયા કાને કહેવા ચાંદીના ટુકડાને કે ઉપર મારેલી મહેારને?શ્ચિયનયના મતે કિંમત ચાંદની છે તે ચાંદીને જ રૂપિયા-ધન માને છે જયારે વ્યવહારનય તા માત્ર મહેારને જ રૂપિયા કહે છે તેને જ ધન કહે છે. તે કહે છે જો ચાંદી ધન હોય તા મહાર વિના જાવને બજારમાં કોઇ ટાટ ચીજ આપશે નહીં. નિશ્ચયનય કહે છે મહારથી જ ચાલી જતુ હાય તા મહેારથી જ રૂપિયા હોય તેા કલાઇની ઉપર મહાર મારા ને ચાઁદીની શી જરૂર છે ? મહાર ખરાબર હાય પણ વેપારીને વહેમ પડે કે ચાંદી નથી હલકી ધાતુ છે તે તરત ચુંબકને અડાડીને પરીક્ષા કરે છે. ચાંદી હાય તેા ચાંટે નહી' અને લાદ્યા જેવી હલકી ધાતુઓ હોય તેા