________________
[શ્રી સિધ્ધપ
તાર્કિકાને કરવા હોય તે આની ઉપર પણ ખૂબ પ્રશ્નો કરી શકે છે અને તે બધાના જવાબ છે. પણ તમને કયાં એટલા ઊંડા ઉતારવા ? પણ ધ્યાનમાં રાખજો કે તમે જ્યાં સુધી તત્ત્વમાં .ઊંડા ઉતરશે! નહિ ત્યા સુધી મિથ્યાત્વના ભૂંડા ભૂતથી છુટાશે નહિ. અનદિના કર્મ કુડાથી મુકત થવાશે નહીં, અને એનાથી મુકત નહીં થવાય ત્યાં સુધી રૂડાં માક્ષનાં સુખ મળશે નહીં.
સિધ્ધ જ સિધ્ધ થાય કે અસિદ્ સિધ્ધ થાય
૪૪૦૫
સિદ્ધત્વરૂપ પર્યાયની આદિ છે અને તે કોઈ એક કર્મના ક્ષયથી નહીં પણ આઠેય કર્માંના ક્ષયથી જ ઉત્પન્ન થાય છે પણ શાસ્ત્રમાં કહ્યું છે ‘સિધ્ધફ્સ નિષ્પત જીવનાય‡' જે સિધ્ધ હાય છે તે જ સિધ્ધપણાને પામે છે. આ વચનની અપેક્ષા ન સમજીએ તેા ગેાટાળા થાય. આ વચન નિશ્ચયનયનુ વચન છે, નિશ્ચયનયનુ કહેવુ છે કે અસિધ્ધ સિધ્ધ થતા નથી. સિધ્ધ જ સિધ્ધ થાય છે. નિશ્ચયનયની પેાતાના મતના સમન માટે દલીલ આપે છે કે જો અસિધ્ધ સિધ્ધ થઇ શકે તેમ હાય તો જડ પુદ્ગલ પણ કેમ સિધ્ધ થતા નથી ? આત્મા જ કેમ સિધ્ધ થાય છે? આત્મા જ સિધ્ધ થાય છે પુદ્ગલ નહીં. તે જ બતાવે છે કે તે સિધ્ધ હતા માટે જ સિધ્ધ થયા,
આ નિશ્ચયનય ( મતવાદી )ને વ્યવહારનય (મતવાદી) પૂછે છે કે એ આત્મા સિધ્ધ જ હતા તે પછી સિધ્ધ થયા એમ કહેા છે શું કરવા ? જે અનાદિ ભૂતકાળથી છે જ અત્યારે પણ છે જ. તે થયા તેમ ખેાલવું જ પરસ્પર વિરૂધ્ધ છે. કે તે આત્મ! માક્ષમાં ગયા પહેલાં અસિધ્ધ હતે. અને સર્વ કર્મને! ક્ષય કરીને સિધ્ધ થયા !” જો તે સંસારી અવસ્થામાં જ સિધ્ધ હતા તે તેણે કર્મને! ક્ષય