________________
૪૪૬ ]
[ શ્રી
પણ અહીં જ પરમાત્માના શાસનની સજ્ઞતાની ખબર પડે છે. જરૂરમાં આવે—પ્રગટ થાય માટે જ કેાઇ પદાર્થ માનવા તેવું સજ્ઞના શાસનમાં હોય નહીં. અહીં તેા પદાર્થ છે. માટે જ માનવાને પછી ઉપયેાગમાં આવે કે ન આવે. પ્રગટ થાય કે ન થાય તે વાતની કઈ કી'મત નથી.
સારા જ્યાતિષીને પૂછશેા તેા કહેશે ભાગ્યરેખા સુંદર છે. માટે તમને ક્રોડા મળે પણ વચમાંથી રેખા તૂટી ગઈ છે અથવા કોઈક બાધક નિશાની છે માટે નહીં મળે ! તમે ત્યાં એમ જ પૂછોને કે ક્રોડ રૂપિયા મળવાના જ નથી તા રેખા હોવી અને તટલી હાવી કે ખરાબ ચિહ્ન હાવુ. તેવું શા માટે ? રેખા હોવી જ ન જોઇએ !
પશુ; ચીજ હોય તેને માનવી જ પડે વિચારક આત્માને તે આના પરથી સમજાય કે આનાથી તે સજ્ઞ પરમાત્માનું શાસન કેટલું અપ્રતિમ છે—અજોડ છે તે સિધ્ધ થાય છે. જ્યાં પદાથ ના વિચાર ઉપયાગીતાની દૃષ્ટિએ જ નહીં અસ્તિત્વની દૃષ્ટિએ પણ થાય છે.
આમ સાદિ અપવસાન-સ્થિતિવાળા હોવાથી તે આત્માઓ સિધ્ધ કહેવાય છે. અહીં એકલી ‘અપ વસાન’ સ્થિતિ ન કહેતાં ‘સાદિ’આવું વિશેષણ લગાડવાથી આકાશાસ્તિકાય વગેરે અમૃત દ્રવ્ય પણ અયપ વસાન સ્થિ તે વાળા છે. પણ સાદિ અપયવસાન સ્થિતિ' વાળા નથી તે સ્પષ્ટ કર્યુ”. સાદિ અપવસાન સ્થિતિક પર્યાય સિધ્ધત્વ જ છે.
આ કથન વડે આપણે ઘણું ઘણુ' ઊંડુ તત્ત્વ વિચારી