________________
૪૩૬]
[શ્રી સિધ્ધપ
સિધ્ધત્વરૂપ પર્યાયની અન ંત સ્થિતિ હેાવાને કારણે, શાસ્ત્રીય દૃષ્ટિએ ચાર પ્રકારના પર્યાયેા હોય છે.
પદાર્થના ચાર પ્રકારના પર્યાય
(૧) સાદિ, સ+પવસાન (શરૂઆત છે અને અંત છે) (૨) અનાદિ, સર્પ વસાન (શરૂઆત નથી અને અંત
છે)
(૩) અનાદિ, અપÖવસાન (શરૂઆત નથી અને અંત નથી)
(૪) સાદિ, અપવસાન ( શરૂઆત છે અને અંત નથી )
આત્માના મનુષ્ય-દેવ-નારક આફ્રિ પર્યાયાની શરૂઆત છે–આઢિ છે અને તેને અંત પણ છે માટે તેને ‘સાદિ સપ વસાન' કહેવાય. પુદ્ગલના જે શબ્દરૂપ પર્યાય ઉત્પન્ન થાય છે તે અને પુદ્ગલના વિવિધ દ્રવ્ય સાથે સબંધ થાય છે; તે શબ્દ' અને અધરૂપ પર્યાયની શરૂઆત તેા છે પણ તેના અંત આવી જાય છે માટે આવા પર્યાય સાદિ સપ વસાન સ્થિતિવાળા કહેવાય.
પણ આત્માના ભવ્યત્વ પરિણામ એવા છે કે જેની શરૂઆત નથી છતાંય તેના અંત છે કારણ કે મેાક્ષમાં ગયા ખાદ્ય તે ભવ્યત્વરૂપ પરિણામના નાશ થઈ જાય છે. આથી જ સિધ્ધના આત્માને આજ ભગવતી સૂત્રમાં નાભવા—નાઅ ભવ્વા' કહ્યા છે અર્થાત્ સિધ્ધના આત્માને ભવ્ય પણ ન કહી શકાય અને અલભ્ય પણ ન કહી શકાય. ભવ્ય તા માક્ષમાં જવાને ચાગ્ય હેાય તે જ કહેવાય. માક્ષમાં ગયા બાદ મેાક્ષમાં
(