________________
“નમેા સિદ્ધાણું”ના પંચમ અથ
શ્રી પંચમાંગ ભગવતીજી સૂત્રમાં ગણધર સુધર્માંસ્વામીએ કરેલ નમસ્કાર મહામંત્રરૂપ મંગલ ચાલી રહ્યું છે તેમાં ‘નમો અરિહ’તાણુ” પદ્મની વિવેચના થઇ ગઈ. નવકાર મંત્રરૂપ મહાશ્રતસ્કન્ધાન્તગત ‘નમો સિદ્ધાણું” પદના વિવિધ અર્થા નવાંગી ટીકાકાર પૂ. અભયદેવસૂરી મ. કરી રહ્યા છે. આ અર્થાનું ગાંભીય એટલું અધુ છે કે હજી આપણે તેના વિવેચનથી આગળ વધી શકયા નથી.
C
,
આપણે અત્યાર સુધી કુલ ચાર અક્ · નમો સિદ્ધાણુ પદના વિચાર્યા તેમાં સૌથી પહેલા નિરૂક્તા હતા. બાકીના ત્રણ ચેગરૂઢ અર્થો હતા. હવે જે બે અર્થા પૂ. આ. દેવ અભયદેવસૂરી મ. ખતાવી રહ્યા છે માત્ર રૂઢય જ છે. પ્રથમ રૂઢા બતાવતાં ટીકાકાર મહિષ ફરમાવે છે કે 'અથવા સિદ્ધાઃ—નિત્યાઃ ' · અપ વસાન સ્થિતિકત્વાત્' અર્થાત્ સિદ્ધો એટલે નિત્ય મતલખ અનંત સ્થિતિવાળા, ટીકાકારના અપવસાન શબ્દને સાંભળે છે ત્યારે સમજ નથી પડતીને ! પણ જરા વિચાર; ‘અવસાન’ શબ્દને તેા તમે સાંભળ્યે છે ને ? આને અતે ખખર છે ને ? ફલાણા શ્રીમંત મહાશયનુ અવસાન ’ થયું.
'
"