________________
વિવેચન ]
[૪૩૩
શ્રવણ કરવાનું છે. હજી ભગવતીજી સૂત્રના પ્રથમ સૂત્રને વાંચવાની વાર છે. ચાર જ્ઞાનના ધણી, ગણધર સુધર્માસ્વામીજી ૧૪ પૂર્વના સારભૂત નવકાર મહામંત્રનું મંગલ કરે છે. આ મડામંત્રના બીજા પદ “નમો સિદ્ધાણં'ને ચોથે ચર્થ અહીં પૂરો થાય છે. તમે પણ ચાર પુરૂષાર્થમાં પ્રધાન મોક્ષપુરૂષાર્થને જીવનમાં આદરીને ચાર ગતિરૂપ સંસારનો નાશ કરે........................હવે પછી પંચમી ગતિ મેળવવા પાંચમા અર્થની વિચારણું કરીશું. ”