________________
વિવેચન ]
[ ૪૩૧ પણ અહીં ભૂતકાળપરક અર્થ કરીને તેમણે સૂચવ્યું છે કે વિશદ્ધ સ્વભાવરૂપ મંગલની અહી વિવેક્ષા નથી કરવાની પણ અહીં તે તીર્થકર ભગવંતેમાં કેવલી થયા બાદ જે પ્રભાવકતા હોય છે તે રૂપે મંગલા લેવાની છે.
પરમાત્મા વિહારમાં હોય ત્યારે ઇતિ ઉપદ્રવદુર્મિક્ષ વગેરે સેંકડે કશે દૂર જાય છે. સ્વરાષ્ટ્ર કે પરરાષ્ટ્રને ભય ઉપજતું નથી. તેમના સાનિધ્યમાત્રથી અન્ય આત્માએમાં ગજબનું પરિવર્તન સર્જાય છે. આવી મહાન પુણ્યાઇના અનુભવરૂપ માંગલ્ય લેવાનું છે. કેટલાય આત્માઓને પ્રભાવ માત્રથી પલાળી નાંખનાર ઉત્કૃષ્ટ પુણ્યોદયરૂપ મંગલતા તેઓ સિવાય અન્ય કોઈમાં નથી.
આ માટે ટીકાકાર મહર્ષિએ બંને અર્થોમાં, ભૂતકાળ પરકતા રાખી છે.
આમ આ ચોથા અર્થ દ્વારા આપણે સિદ્ધોને નમસ્કાર કર્યો છે.
તીર્થંકર પરમાત્મા સિદ્ધિગતિ પામે છે એટલે “નમો સિદ્ધાણં' પદમાં આવે છે. છતાં ય અમુક કાળ સુધી તે તેઓના જ નામથી શાસન ચાલે છે. જેમ તીર્થંકર પરમાત્મા મહાવીરે સ્વદેહે શાસન તે ૩૦ વર્ષ જ કર્યું, પણ તેમની હયાતિ બાદ વીશ હજાર નવસે અને સીત્તેર વર્ષ સુધી તેમનું શાસન ચાલવાનું. એટલે વધુ સમય તે તમના પિતાના શાસનમાં પણ તેઓ સિદ્ધપર્યાયરૂપે જે રહેવાના અને તેથી ભૂતકાળેમાં શાસન કરનાર હતા તે અર્થ તેમની સિદ્ધ અવસ્થામાં ઘટાડો જરૂરી છે જેથી સ્પષ્ટ સમજાય છે કે તેઓ વર્તમાનકાળમાં સિદ્ધરૂપે હવા