________________
૪૩૦ ]
[ શ્રી સિદ્ધપ
એટલે ઉપદેશ ન આપ્યો. બાકી જેનુ આયુષ્ય લાંબુ હોય તે તો ઉપદેશ આપે જ.
કારણ કે અસાચ્ચા કેવલીએ લાંબા આયુષ્યવાળા હાવા છતાં ય ઉપદેશ આપતા નથી.
અસુચ્ચા એટલે શુ એ નહી' સમજતા હા. સુગ્ગા એટલે વા અર્થાત્ સાંભળીને અને અસુગ્ગા એટલે અશ્રુત્વા ગુરુ આદિના મુખેથી ઉપદેશ સાંભળ્યા વગર જે કેવલજ્ઞાની થાય છે તે આયુષ્ય ગમે તેટલું લાંબુ હોય છતાં ય ઉપદેશ આપતા નથી. તેથી બધા સિદ્ધોમાં ઉપદેશ આપનાર હતા તેવા અથ પણ ઘટતા નથી તેા શાસન કરનાર હતા ' તેવા અથ તા કેવી રીતે ઘટી શકે ? માટે જેએ અરિહંત થઇને સિદ્ધ થયા છે તેનામાં જ આ અ ઘટાડવેા.
'
C
ટીકાકાર મહિષ એ અહીં વ્યુત્પત્તિ કરતાં · ષિ શાત્રે માંગલ્યે ચ' એમ અથ કરતા સિદ્ધોના અર્થ ‘મંગલરૂપતાના અનુભવ જેણે કર્યાં છે તે’ એમ કર્યો છે.
આ અ વિચારીશું એટલે સ્પષ્ટ સમજાઇ જશે કે પ્રથમના શાસન કરનારા હતા તે સિદ્ધો....' તેવા અથ પણ અરિહંત માટે જ હતા. કારણ કે ચત્તાર મ’ગલમૂ’ એ ગાથામાં ‘સિદ્ધા મગલ” આવે છે એટલે વર્તમાનકાળમાં પણ સિદ્ધો તે મંગલ જ છે. તેા પછી ટીકાકારે મંગલતાના અનુભવ કર્યાં હતા તેઓ....' એવા ભૂતકાળપરક અથ શા માટે કર્યા ?
(
શું સિદ્ધો વ માનકાળમાં મંગલતાનો અનુભવ નથી કરતા ? સ્વભાવની પરિપૂ તાથી વધીને કોઇ મંગલ છે ખરૂ` ?