________________
૪૩૭
[ વિવેચન
જવાની ચાગ્યતા રહી ન કહેવાય. અધુરા વૃક્ષરૂપે થઈ ગયા. બાદ વૃક્ષમાં હવે વૃક્ષરૂપે ઊગવાની ચાગ્યતા ન કહેવાય. બેટરીને પાવર સળગાવે તે પહેલાં તેનામાં પ્રકાશ પેદા કરવાની ચાગ્યતા હતી એક વખત સળગી ગયા બાદ હવે તેમાં સળગવાની ચેાગ્યતા રહી ન કહેવાય. તે ચેાગ્યતા પૂર્ણ થઈ ગઈ તેથી તે પર્યાયના નાશ થયા. આમ ભવ્યત્વ પર્યાય ‘અનાદિ સપ વસાન' સ્થિતિવાળા પર્યાય થયા.
જયારે અભવ્યરૂપ પર્યાય આત્માને એવા છે કે એની આદિ નથી અને અંત પણ નથી. આ પર્યાયને આપણે અનાદિ અપય વસાન સ્થિતિવાળા જ માનવા પડશે. હવે એક જ ભંગ ખાકી રહયા અને તે સાર્દિ–અપ વસાન સ્થિતિવાળા પર્યાય. સિદ્ધત્વની આદિ છે પણ તેના અંત નથી. આત્મા સંસારમાં હાય છે ત્યારે દેવપર્યાયને છેડી મનુષ્યપર્યાય ગ્રહણ કરે. મનુષ્યપર્યાયને ત્યાગી પશુ પર્યાયને ધારણ કરે પણ સિદ્ધ થયા બાદ તે આવા કાઈપણ પર્યાયને ધારણ કરે નહીં પણ સિદ્ધ પર્યાય જ કાયમ રહે. અનંત-કાળ સુધી રહેવાને. આપણે કઈ પેલા યા. નંદજીની માફ્ક કે વૈ[શક ગેશાળાની માફ્ક આત્માને સિદ્ધ થયા બાદ પાછા આવવાનુ માનતા નથી. એમના મતની તે ખૂબ સમાટેાચના આગળ કરી ગયા છીએ; યાદ છે ને? તે મિથ્યાવાદિના મતે સિદ્ધ એક ‘સાદિ-સવસાન’ સ્થિતિવાળા પર્યાય અનવાને જયારે જૈનશાસનની અને બીજા ઘણાં આ દનકારાની દ્રષ્ટીએ સિદ્ધઅવસ્થા સાટ્ઠિ-અપ વસાન સ્થિતિવાળી છે.
આ વશેષતા ખતાવવા માટે જ ટીકાકાર મહારાજ સિદ્ધા: નિત્યાઃ” કહ્યા ખદ ‘અપવસાનસ્થિતિકત્ત્વા’