________________
સલાહ *
PANDEO jesh
#ઝઝઝઝઝઝઝઝઝaas “ નામે સિદ્ધાણં' પદનો
ચતુર્થ થ
વર
"
શ્રી પંચમાંગ ભગવતીજી સૂત્રના ટીકાકારઅભયદેવસૂરિ મ. ગણધર ભગવંતે કરેલ પંચપરમેષિરૂપ મંગલના બીજ પદ “નમે સિદ્ધાણું”ને અર્થ કરતાં ફરમાવે છે કે “ વિધૂઝ શિાસે માંગલ્ય ચ (પાણિનીય ધાતુપાઠ ૮૯) “ઈતિ વેચના” સેધતિ સ્મ શાસિતારેડભૂવનું માંગલ્યરૂપતાં ચ અનુભવતિ સ્મૃતિ સિદ્ધાઃ”
ષિધૂ” એવા ધાતુ પરથી સિદ્ધ શબ્દની સિદ્ધિ કરે છે. “ષિધૂ' ધાતુને અર્થ થાય છે. શાસ્ત્ર અને માંગલ્ય પણ તેઓએ ભૂતકાળધક “સ્મ” ને પ્રવેગ કરીને વ્યુત્પત્તિ કરી છે. તેથી એ અર્થ થાય છે કે જેઓ શાસન કરનારા થઈ ગયા છે–જેઓએ માંગલ્યરૂપતાને અનુભવ કરી લીધો છે તે સિદ્ધો.
અહીં ટીકાકાર મહર્ષિએ આ ચેાથે અર્થ ઘટાવતા ભૂતકાળને પ્રયોગ કર્યો છે તે ઘણું જ સૂચક છે. પ્રથમ અર્થમાં શાસન કરનારા થયા હતા એમ કહ્યું છે. પ્રથમ વિચાર તે એ કરવાને છે કે શાસન એટલે શું?
શાસન એટલે પ્રવચન-ઉપદેશ આજ્ઞા કે શાસ્ત્ર પણ