________________
વિવેચન
[ ૩૮૯
રીતે વિચારીએ તે અજૈનત્ત્વ અનાદિકાળનુ પણ જૈનત્ત્વના આદિકાળ હાવા જોઇએ.
જે ચાલ્યું આવે છે તેને ચલાવવામાં પ્રયત્ન કરવાનો હાય કે રોકવામાં ? સર્વજ્ઞ ભગવાનની શ્રદ્ધા અનાદિકાળથી આવેલા પ્રવાહને રોકવાથી થાય, અને ગેાશાલા જેવા બીજાની શ્રદ્ધા તા અનાદિકાળથી જે પ્રવાહ ચાલ્યા આવ્યો છે તે ચાલુ રહે છતાંય તેનામાં શ્રદ્ધા પેદા થાય. પણ આવી ગેાશલાની મુકિત એ કઇ રીતે યુક્તિસ ંગત થતી નથી. અનાદિથી લાગેલી મિથ્યાવિભૂતિથી જ તેમાં શ્રદ્ધા પેદા થાય છે.
“ મુક્તિમાં રહેલે। આત્મા પોતાના શાસનની પૂજા કે નિંદા થતી જુએ એટલે તેનામાં રાગ-દ્વેષ પેદા થાય. અને રાગ-દ્વેષ પેદા થવાથી નવા કર્મ બંધાય. વળી પા આત્મા સંસારમાં આવે.
આ
સમાજના સ્થાપક દયાનંદજી હમણાંહમણાંના કહેવાય અને ગેાશાલાક ભગવાન મહાવીરના સમયના કહેવાય. બન્નેની વચ્ચે આછામાં ઓછુ ૨૩૦૦-૨૪૦૦ વર્ષનું લગભગ અંતર છે. પણ તે વખતની ગેાશાલાની મુક્તિની કલ્પનાં અને દૈયાનક્રૂજીની મુક્તિની કલ્પનામાં શું તફાવત દેખાય છે?
દયાન દજી પણ મેાક્ષમાં ગયેલા આત્માને ફરી પાછે આવતા માને છે, અને ગોશાલે પણ મેાક્ષમાં ગયેલા આત્માને ફરી પાછા આવતો માને છે. ત્યારે દયાનંદજીએ કયા નવા તત્ત્વની શોધ કરી ? ક્રી-ફરી પાછા ત્યાંના ત્યાંજ આવ્યા ને ! દયાન દઈ મા-બાપની જોડે ભેગા થવા માટે