________________
વિવેચન ]
[ ૩૯૧ દુરૂપયેગ છે. સંસારમાં પણ જન્મ-મરણ અને મુક્તિમાં ગયા બાદ પણ જન્મ-મરણ તે સંસાર અને મુક્તિમાં શે. તફાવત ? મોટો આગને ભડકે હોય તે જ અગ્નિ કહેવાય અને દીવાની તને અગ્નિ ન કહેવાય. આ ક્યાં ન્યાય ! થોડા વખત સુધી જન્મ-મરણુ બંધ થાય એટલા માત્રથી મુકિત મળી ગઈ અને વારંવાર જન્મ-મરણું ચાલુ રહે એટલે સંસાર? - ના....આવી મુકિત એ મુક્તિ નથી. પણ પણ સુધરેલે સંસાર છે. એક લાંબો જન્મ માત્ર જ છે. જેનશાસનના દેવલોકની કલ્પનાથી ય ઉતરતી આ કલ્પના છે. અનુત્તરવિમાનવાસી ૩૩ સાગરેપમ એટલે લાંબે કાળ દેવલોકમાં રહે છતાં ય જ્યારે દયાનંદજીએ માનેલી મુકિત એ તે માત્ર ગણત્રીના વર્ષોની જ મેજ છે, અને ગોશાલાની તો વાત જ વિચિત્ર છે. કારણ કે પિતાના શાસનની પ્રશંસા કે નિંદા એ બેમાંથી કોઈની કોઈ વસ્તુ તે ચાલતી જ હોય. ત્યારે પેલા બિચારા મુક્તિમાં ગયેલાને ત્યાં કેટલું રહેવાનું? ત્યાં પહોંચે કે નિંદા થતી દેખાય માટે કર્મો લાગતા શરૂ જ થઈ જાય. પ્રશંસા સાંભળીને રાગ પેદા થાય કે કર્મની શરૂઆત થઈ ગઈ. એટલે બિચારે આત્મા ત્યાં પહેપે ન પહોંચે કે તેને પાછું આવવું પડે, વળી ત્યાં ગયા પછી પ્રશંસા કે નિંદા જોઈએ તેને રાગ-દ્વેષ પેદા થાય છે એ વખતે મેક્ષ ગયા-કર્મ રહિત થયે એમ માને છે, તે શું તે વખતે પિતાના શાસનની પ્રભાવના કરવાની જરૂર નહોતી લાગી ? શુ તે વખતે કઈ પિતાના મતની પ્રશંસા અને નિંદા કરનાર ન હતા? - આ મતની તે આલેચના માટે એક જ દલીલ બસ