________________
૩૯૮ |
[ શ્રી સિદ્ધપદ
તમારા હાથમાં. વીતરાગ ભગવાને જેવી રીતે, જેવું મોક્ષનુ સ્વરૂપ બતાવ્યુ છે અને મેાક્ષપ્રાપ્તિના સારા, સાચા અને સંપૂર્ણ સાધના બતાવ્યા છે તેવા બીજા કેાઈ પણ બતાવી શક્યા નથી.
આ મતવાદીએના સાધના સાચા અને સંપૂર્ણ નથી જ, પણ તેને સારા એટલે નિરવદ્ય-પાપરહિત છે તેમ કહેવામાં વાંધા નથી. હજી આગળ સાંભળશેા ત્યારે ખબર પડશે કે અન્ય મતવાદીઓના તા મુક્તિપ્રાપ્તિના સાધના ખાટા, ખરાબ ને તદ્દન અપૂર્ણ છે. ભલે આ મતવાદીએ મુક્તિના સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર જેવા સાચા અને સંપૂર્ણ સાધના પ્રરૂપ્યા નથી છતાં ય એટલું તેા કહી શકાય કે માક્ષને માને છે તેથી કંઇક આંશિક આરાધનાના પણ રણકાર તા છે. તેઓએ જે પાંચ ચીજોને ાડવાની કહી છે તેમાંથી મદ્ય-મિરા અને માંસ આ બે તા જૈન શાસ્ત્રકારાએ પણ પ્રમાદમાં ગણાવ્યા છે. શાસ્ત્રમાં જણાવેલ પાંચ પ્રમાદની તો ખબર છે ને ? કે તે પણ નથી જાણુતા ? પાંચ પ્રમાદ ન છૂટે ત્યાં સુધી જીવન આબાદ ન અને. સદાય ભાગેાના ઉન્માદ અને અવિવેકને અકવાદ આત્માને પાગલ બનાવતા જ રહે. જ્યાં સામાન્ય શાસ્ત્રકારો પણ આવા મન્દિરા અને માંસને નિષેધ કરતા હોય ત્યાં લેાકેાત્તર શાસ્ત્રમાં તે તેવા કૃત્યોનો નિષેધ હોય તેમાં પૂછવુ જ શુ ? આપણે એ વિચારી રહ્યા છીએ કે આ મતવાદીએએ ત્યાગનું મહત્વ તા સ્વીકારેલ છે જ.
માંસ અને મદિરાને જેને ત્યાગ ન હોય તેના જૈનત્ત્વનાં ખાગ ન ખીલે. સારા કુલીન મનુષ્યમાં માગ(સ્થાન) ન મલે....તે આશ્ચય ન કહેવાય ! જૈનને તેા કુલ–સંસ્કાર