________________
વિવેચન ]
[ ૪૧૭ અજાણું છે છતાં ય તેમને મોક્ષની આકાંક્ષા છે અને મોક્ષને માનનારે–તેના માટે કઈ પણ અનુષ્ઠાન કરનારે કિયાવાદી તે કહેવાય . શાસ્ત્રીય દૃષ્ટિએ આવા આત્માને સંસાર માત્ર એક પુદ્ગલપરાવર્તન જ બાકી રહ્યો કહેવાય. મોક્ષમાર્ગના સાધનની અપવિત્રતા દૂર થઈ જાય અને તેના પૂર્ણ સાધનો તે આત્માને મળી જાય તે અવશ્ય તેવા આત્માઓનું કલ્યાણ થઈ જાય. '
શાસનું શ્રવણું થતાં વિવિધ વાદીઓનું વર્ણન સાંભળવા મળે. તે વિવિધ વાદીઓમાં અજ્ઞાન–મેહ વગેરે દેખાય પણ ત્યાં સાચે જેન તિરસ્કાર ન કરે. તે તે ઈચછે કે જ્યારે આ આત્માઓ શાસનરાગી બને-શાસન પામે અને મોક્ષનું અનંત સ્થાન મેળવે ! અત્રે આપણે જે
નમે સિદ્ધાણં' પદને વિચાર કરીએ છીએ તે પદમાં પિતાનું સ્થાન પ્રાપ્ત કરે.
નમે સિદ્ધાણું” આ પદની આપણે વિવિધ અર્થોવડે વિચારણું કરી રહ્યા છીએ. અહીં પૂ. ટીકાકાર મહર્ષિ ત્રીજો અર્થ બતાવતાં કહે છે કે –“સિદ્ધાઃ નિષ્કિતા” સિદ્ધઓ કૃતકૃત્ય છે. સિદ્ધ એટલે કૃતકૃત્ય. હવે તેમને બાકી કશું જ રહેતું નથી! બાકી, એટલે અપૂર્ણ. જ્યાં સુધી અપૂર્ણ હોય ત્યાં સુધી હવે શું કરવાનું બાકી? એ પ્રશ્ન થાય.
ભૂમિમાં બીજ વાવ્યા બાદ ઊગવાનું બાકી કહેવાય, ઊગ્યા બાદ ફળ આપવાનું બાકી કહેવાય, પણ ફળ આવ્યા બાદ તે તે પૂર્ણતાને પામ્યું, ત્યાં બાકી શું ? બીજને પૂર્ણરૂપે વિકાસ થવાથી ફળ બન્યું.
તમે કેઈન રૂા. ૧૦૦ લીધા હોય અને ૫૦ રૂા. પાછા આપ્યા, ૭૫ પાછા આપ્યા, ૮૫ પાછા આવ્યા ત્યાં
૨૭