________________
મેક્ષમાં પણ અપૂર્ણતા માનનાર ભાગવત અને રામાનુજાચાર્ય
પદે–પદે ખ્યાલ રાખજે કે જિનશાસન જેવી વાતે અન્ય સ્થાને મળવી મુશ્કેલ છે. મેક્ષ માનનાર પણ મેક્ષમાં કંઈ કરવાનું બાકી હોય છે તેમ માની રહ્યા છે.
“ભાગવત’ હીંદુધર્મને બહુ ઊંચે ગ્રંથ છે. તેમાં પરમાત્મા રાષભદેવનું પણ વર્ણન આવે છે. જો કે આવું વર્ણન છેષભદેવ ભગવાનનું જેનશાસ્ત્રમાં આવે છે તેવું નથી છતાં ય ચિંતક અને વિચારક તે તે વાંચતા તેમાંથી વ્યકત થતાં મેક્ષમાર્ગની મહાનતાને સમજી શકે છે. ભાગવતમાં પણ શ્રી રાષભદેવને ઇશ્વરના અવતાર તરીકે માન્યા તે છે અને તેમને એ જન્મ અહિંસાના–મેક્ષના જ ઉપદેશ માટે છે તેમ સ્પષ્ટ કબૂલ્યું છે. આ બધી વિગતે સૂક્ષ્મ-નિપક્ષપાત અને વિવેકદષ્ટિથી વિચારીએ તે ઘણું ઘણું જાણવા મળે તેમ છે.
આ ગ્રંથમાં પાંચ પ્રકારની મુકિતનું વર્ણન આવે છે. સાલોકય, સાષ્ટિ, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય ખરેખર આ મુકત થયા બાદ આત્માની તરતમતા અને કમે કમે વિકાસ પામતી દશાઓ ગણવેલ છે.
સાલેય મુકિત–સંસારના તમામ બંધથી