________________
૪૧૬ ]
[ શ્રી સિદ્ધપદ
પ્રભાકર જેવા મીમાંસકેાએ કબૂલ્યું કે મેક્ષ તો છે પણ જેઓ કોઇ પણ કામના વિના યજ્ઞ કરે તે માટે ! એટલે કહા કે બીજા આસ્તિક દનાના પ્રભાવે મીમાંસક દર્શનકારનું સાધ્ય સુધર્યું પણ સાધન તો તેવું ને તેવું જ રહ્યું. · ઈચ્છા વિના યજ્ઞ કરે તો મેાક્ષ મળે' એમ સન કરતાં એ ન વિચાયુ` કે ઇચ્છાનો નાશ જ વાસ્તવિક માક્ષ આપવા માટે પૂરતો છે તો વચમાં યજ્ઞને શું કરવા લાવવા પડે ? પણ જુની પકડમાં નવું આવે તો ય કઇંક જુના પડઘા તો રહી જ જાય !
તમારા બધાના તે પરમ પુણ્યાય કે ભવનાશન જિનશાસન તમને મળ્યું છે. તેમાં સાધ્યસાધન અને સાધક પણેય અતિઉત્તમ મળ્યાં છે.
અગ્નિહેાત્ર આદિથી મેાક્ષ મેળવનાર પાસે ઉદ્દેશ્ય મેક્ષ હાવા છતાં ય એ કેવુ અપવિત્ર સાધન છે! આગમાં હામ કરવાથી કેઇ એકના મેાક્ષ થઈ જતા હાય તેા બધાના મેાક્ષ કેમ ન થાય ! કદાચિત્ મીમાંસક એના જવાબમાં કહું કે યજ્ઞ કરનારમાંથી ઈચ્છા ચાલી ગઇ છે માટે હામકારના જ મેાક્ષ થાય છે. તો તરત જ તેને જવાબ આપવા, “ ભાઈ ! મેક્ષ તો ઇચ્છાના નાશથી જ થયેા યજ્ઞથી ન થયા. યજ્ઞથી કરેલો વરસાદ બધાને ફાયદા. કરી આપી શકે તો યજ્ઞથી બધાને મેાક્ષ શા માટે ન મળે. અને એકની કરણીથી અનેકનો મેાક્ષ થઈ જતો હાત તો કયારનાય બધા આત્માએ માક્ષમાં પહેાંચી ગયા હાત ! વાસ્તવિક રીતે આવા મતની કોઈ કિ`મત નથી.
ઃઃ
પણ....જૈનશાસનની ગુણાનુરાગી અને સારગ્રાહી દૃષ્ટિએ એટલું તો કહેવુ જ પડશે કે આ બધા મતવાદી, શૌચવાદી, હામવાદી કે અભક્ષ્યના ત્યાગીએ સાચા મોક્ષમાગ થી