________________
૪૧૪]
[ શ્રી સિદ્ધપદ ગુરુદેવ કમલસૂરીશ્વર મ. ની કૃપાથી જિનશાસનને વિજય થયો હતો. '
વેદ હિંસક છે કે નહીં તેના પર વટાદરામાં જાહેરવાદ થયે ગામમાં જાહેરમાં વાદ-વિવાદ ચેલે એટલે બધી ય વર્ણના લેકે હાજર હતા. ગામ હોય ત્યાં થોડા મસ્કરા ય હેય ને! થોડા મશ્કરા હોરાઓ બ્રાહ્મણોને કહેવા લાગ્યા,
મહારાજે તો સિદ્ધ કરી આપ્યું કે વેદમાં ય માંસ ખાવાની વાત લખી છે. ત્યારે અમારો હારાઓ ને તમારો બ્રાહ્મ
ને રોટી વહેવાર તો એક સરખા જ છે. માત્ર બેટી વહે વારનો ફરક હોય તે કેમ ચાલે! તમે ય અમારી જોડે બેટી વહેવાર શરૂ કરો.”
પણ...વાદ એ વાદ છે. તેથી કેઇએ છેટું લગાડવું ન જોઈએ. અમારી પાસે ગુરુકૃપાએ એ તાકાત પણ છે કે વેદમાં–વૈદિક ધર્મમાં અહિંસાને ઉપદેશ છે તે સિદ્ધ કરી શકીએ અને હિંસાની વાતો વેદોમાં કેવી રીતે પ્રવેશ પામી છે તેનો ઈતિહાસ પણ છે. યાદૂવાદ એટલે ખુલાસાવાદ કઈ પણ સત્ય કઈ રીતે દબાઈ ગયું હોય તો તેને ખુલાસો કરીને પ્રગટાવવાની શકિત સ્વાદુવાદીમાં હેવી જ જોઈએ;
આ બધી વાતે તમને જિજ્ઞાસા હશે તે વખતે વિચારશું અત્યારે તે આપણે એ હોમવાદીની વિચારણા કરી રહ્યા છીએ કે જેઓ યજ્ઞયાગથી દેવલોક જ ફળ માને છે. “અગ્નિહેવં જુહુયાત્ સ્વગામે ? સ્વર્ગની ઈચ્છાવાળો યજ્ઞ કરે. ત્યારે સામેથી જોરથી પ્રશ્ન આવ્યું, જેણે સ્વર્ગની વાંછા ન હોય તે શું કરે ? ભારત જેવી એક્ષલક્ષી-તત્વજ્ઞાની દેશમાં આવું દર્શન કેમ અસ્તિત્વમાં આવ્યું ? તે પ્રશ્નન જ છે! દેવલેક, નરલેક, આત્મા, પુણ્ય, પાપ માને છે એટલે પૂર્ણ નાસ્તિક તો નહીં. પણ મોક્ષ જેવા પરમ ઉપાદેય તત્ત્વને