________________
૪૧૨]
[ શ્રી સિદ્ધપ | હેમ હવનથી મોક્ષ જગતને એકમત કરી શકાતું નથી પણ જિનમતમાં આપણે આપણી મતિ અવશ્ય સ્થાપી શકીએ છીએ. શૌચવાદી જલની શુદ્ધિને મહાનતા આપે છે. તે હોમવાદી અગ્નિને બિરદાવે છે. તેઓ કહે છે કે “અગ્નિ જેવું બીજું પવિત્ર કરનારું કેઈ સાધન નથી. તેના જેવું સેનું પણ
અગ્નિના પ્રતાપે જ પવિત્ર થઈ શકે છે. તે પછી આત્માની • શુદ્ધિ અગ્નિ કેમ ન કરી શકે? આત્માને લાગેલા પાપ અગ્નિ કેમ દૂર ન કરી શકે...? આપણે આગળ તેની વધુ દલીલે અને વાતે જોઇશું પણ અત્યારે તરત જ એક જવાબ આપી દઈએ.
આ હેમવાદીને કહીએ. “વાહ ભાઈ! તારી વાત . સાચી છે. પણ કહે કે અગ્નિ સેનાની શુદ્ધિ ક્યારે કરે ?” હેમવાદી કહેશે. “આગમાં નાંખીએ ત્યારે” વાહ.....પછી શું આત્માએ ય મેક્ષમાં જવા માટે અગ્નિમાં ઝંપલાવવું? આ માગે શ્રી લેવા તૌયાર થાય તે સારૂં. પણ ત્યાં હોમવાદી ના કહી દે છે, ના રે ના ! અમે આગમાં સતી ઝંપલાવે તેમ ઝંપલાવીને મરી જવાનું એમ નથી કહેતા.” તે આપણે કહી દેવું, “તમારું દૃષ્ટાંત ખોટું છે. અગ્નિ તે જે પિતાનામાં હોમાય–જે તેની ગરમીને ગમે તે રીતે પગ ભેગ બને તેને જ શુદ્ધ કરી શકે છે. એટલે તમે આપેલ દષ્ટાંત પરથી તે તમારે પતિની પાછળ સતી થતી સ્ત્રીની માફક મોક્ષ મેળવવા સતા જ થવું પડે !”
કે આ અસિદ્ધ દૃષ્ટાંતનો કઈ જવાબ હેમવાદીઓ પાસે નથી. પણ તે તે કહે છે–દલીલ કરે છે કે, અગ્નિમાં ધન-ધાન્ય વગેરે ચીજે હેમવાથી જેમ દેવલેક મળે છે. તેમ મોક્ષ પણ મળી શકે છે. હોમ કરવાથી માત્ર દેવેલેક