________________
૪૧૦ ]
[ શ્રી સિદ્ધપદ વાસણ વગેરેનો મેલ દૂર થાય છે આ વાત જ બેટી છે. જ્યાં દ્રષ્ટાંત જ છેટું છે ત્યાં તેના પરથી તારવેલે નિયમ (વ્યાપ્તિ) તે સાચે કેવી રીતે પડવાનો?
પૂ. હરિભદ્રસૂરિ મ.એ શોચવાદીઓને ઠીક કરવા માટે સ્નાનાષ્ટક બનાવ્યું છે અને જણાવ્યું છે કે પાણીથી દેહ સાફ થાય છે એ માન્યતા પણ ભ્રમણ જ છે. એક બાજુ તે તમે સ્નાન કરતા હે છે અને બીજી બાજુ તે પરસે થતા હોય છે તો પાણીથી શુદ્ધિ કેવી રીતે?
વહેતું પાણી નિર્મળ રહે એ વાત માનીએ એટલે નકકી થયું કે વહેવું એ જ સાચી નિર્મળતા પણ પાણીમાં કેઈ નિર્મળતા નથી. વળી તમે બધા શહેરી માણસે નદીનું વહેતું પાણી પણ એમને એમ પી કે ગાળીને–શુદ્ધ કરીને પ? માટે પાણી નિર્મળ છે અને તે વસ્ત્રાદેને નિર્મળ કરે છે એ વાત પણ ખોટી છે..વળી સૂતકવાળા વગેરે તે ખાલી ધતિંગ જ કરે છે. કોઈ માણસ કેઇ એક ગામમાં મરી ગયે, તેનો સગો પરગામમાં રહે છે. તેને મડદાની ગંધ પણ ત્યાં આવતી નથી ત્યાં ન્હાવાનું શું? સમજે કે એવી રીતે દૂરથી પણ તમને સૂતક લાગી જાય અને તમારે દેહ અપવિત્ર થઈ જતો હોય તે અનર્થ થઈ જાય. કારણ ક્રૂર રહેલો માણસ મરે તેવી તરત તે તેને સગાને ખબર પડે નહિં. તે માણસ મરી ગયે અને તેની ખબર તેના સગાને પડી નહીં તેટલે વખત તે માણસ પાત્ર રહ્યો કે અપવિત્ર? એટલે વખત તે અપવિત્ર રહ્યો તે દરમ્યાન તે જેને અડે તે બધા ય મરણના સમાચાર મળે નાહશે કે જેના સગા મરી ગયા છે તે એક જ નાહશે ? આવી રીતે સૂતક તે કાંઈ ઊડી ઊડીને ગામેગામ જઈને લાગતું નથી પણ લૌકિક