________________
વિવેચન ]
[ ૪૦૯ શીશા ઢોળે ના ય શું તફાવત પડવાનો ? અંદર તે દુધની દુર્ગધ જ રહેવાની. બહાર ગમે તેટલા ચળકાટ આવે તે ય અંદર ફરક ન પડે ત્યાં સુધી કશે તફાવત ન પડે. આવા શૌચાટી જેવા મિથ્યામતવાદીઓને પૂછવું કે ભૂખ લાગે ત્યારે અનાજના કેદારમાં જઈને બેસી જવું. પાણી પીવું હોય ત્યારે મે બંધ કરીને હેજમાં ઉતરી જવું. ખાવા પીવાની જરૂર શી છે?
આમ દલીલ કરીએ તે તેમને તરત કહેવું પડે કે બહાર રહેલું ખાવાનું કે પાણી અંદરની ભૂખ કે તરસને કેવી રીતે શાંત કરે? જો આમ ન થતું હોય તે બહારનું પાણું અંદરના કર્મોને કેવી રીતે દૂર કરે? પાછું શુદ્ધિ કરે છે પણ કોને? શરીરને વસ્ત્રને જે કચરો લાગે હોય તે દૂર થાર્થ પણ પાણી થી આત્માને લાગેલો કચરો કદી ય સાફ ન થાય.
શાસકારે તે કહે છે કે પાણીથી વસ કે શરીરને મેલ દૂર થાય છે એ વાત જ ખોટી છે. ન્યાયની ભાષામાં કહીએ તે તે દ્રષ્ટાંત જ અસિદ્ધ છે. કારણ કે સ્નાનથી કે જલમાત્રથી જ વન્સ કે શરીરને કચરો કઈ રીતે દૂર થતો નથી. હાતી વખતે સાબુ શા માટે લગાડે છે? વાસણ સાફ કરતી વખતે માટી કે નાળિયેરના કુચાની જરૂર પડે છે ખરી? જરાક બાઈઓને પૂછી જેજે કે દિવા ળીના વાસણ કેવી રીતે સાફ કરે છે? માત્ર પાણીથી જ કે? વસ્ત્ર ને શરીરના મેલને નાશ કરવા માટે એકલું પાણી સમર્થ નથી ખરેખર તે સાબુ કે કુચા વડે જ વસ્ત્ર કે વાસણનો મેલ ઉખડે છે. પાણી તે માત્ર તે કચરાને ત્યાંથી દૂર વહેવડાવી દે છે માટે પાણીથી વસ્ત્ર, શરીર કે