________________
-
-
-
-
-
-
-
વિવેદન 3
[ ૪૦૭ “સ એષ પછવનિકાયવિસ્તર:
પરનાલીઢ પથર્વદિતઃ” ભગવાન ! જેવી રીતે તમે ષડજીવનિકાયનું પ્રરૂપણું કર્યું છે તેવી રીતે આ દુનિયામાં બીજા કેઈએ કર્યું નથી.
વાત સાચી છે. પૃથ્વીકાય (જમીન) અકાય (પાણી) તેઉકાય (અનિ) વાયુકાય (હવા) વનસ્પતિકાય (ફળ-ફૂલાદિ) અને ત્રસકાય એટલે બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય. આ બધા જીવેનું વર્ણન કરનાર જગતમાં આ એક જ દર્શન છે. તમને કઈ પૂછે કે “ભગવાન મહાવીર સંકુચિત કે વિશાલ....?” તે તમારે સામે પૂછવું કે.....
જે વધારે જુએ તે વિશાળ કે ઓછું જુએ તે વિશાળ?” વધારે જેનારા વધારે કહે કે ઓછું કહે? જગતમાં સૌથી વધારેમાં વધારે જાતના અને વધુમાં વધુ જીની સંખ્યાનું નિરૂપણ કરનાર ભગવાન મહાવીર છે... જેનશાસન જ છે. આ દર્શન સિવાય કઈ પણ દર્શનમાં જીવની આટલી વિવિધ જાતિઓનું વર્ણન કે વિશાળ સંખ્યાની કલ્પના ય કયાંય નથી. આ બધા વિષયે ભગવતીસૂત્રમાં આવવાના છે. અહીં આપણે કેટલે વિસ્તાર કરી શકીએ ? આપણે તે હજી ભગવતીસૂત્રનાં ગણધર ભગવંતે કરેલા મંગલના વિવેચનમાં જ છીએ. આપણે એટલે પ્રાસંગિક વિચાર કર્યો છે કે વીતરાગ ભગવાને જેવી રીતે જીનું વર્ણન કર્યું છે તેવી રીતે કેઈએ કર્યું નથી. અને તે વર્ણનથી મુગ્ધ થઈને પૂ. આચાર્ય સિદ્ધસેન દિવાકરસૂરિ. મ. પિતાની છાતી ગજગજ ફૂલાવી રહેલ છે.
જે પામર જીવોને આવું જ્ઞાન નથી મળ્યું તે બિચારા અષ્કાય-પાણી જીવ છે, તેની હિંસા થાય તે કેવી રીતે